Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११२
भगवतीसूत्रे
हे भदन्त ! जीवाः किं सोपक्रमः युषो निरुपक्रमायुषो वेति प्रश्नः । भगवानाह - 'गोमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जीवा सोवकमाउया वि निरुवकमाउया वि' जीवाः सोपक्रमायुषोऽपि निरुक्रमायुषोऽपि सामान्यजीवा उभयप्रकारा अपि भवन्तीत्युत्तरम् । सामान्यजीवे सोपक्रमनिरुपक्रमत्वं दर्शयित्वा जीवविशेषे तं दर्शयितुमाह-नेरइया णं' इत्यादि । 'नेरइया णं पुच्छा' नैरयिकाः खलु पृच्छा हे भदन्त ! नैरयिकाः किं सोपक्रमायुषो भवन्ति निरुपक्रमायुषो वा भवन्तीति प्रश्नः, भगवानाह - 'गोयमा' इत्यादि, 'गोयमा !' हे गौतम! 'नेरइया नो सोव
"
द्वारा कमती होकर समाप्त नहीं होती है। इनसे भिन्न और जितने संसारी जीव हैं वे सोपक्रम और निरुपक्रम दोनों प्रकारकी आयुवाले होते हैं।
इस प्रकार से गौतम ने जो यह प्रश्न किया है कि जीव सोपक्रम आयुवाले होते हैं या निरुपक्रम आयुवाले होते हैं ? इसके उत्तर में प्रभु ने ऐसा कहा है-'गोयमा ! जीवा सोवकमाउया वि०' इत्यादि हे गौतम ! जीव दो प्रकार के आयुवाले होते हैं-सोपक्रम आयुवाले भी होते हैं और निरुपक्रम आयुवाले भी होते हैं। इस प्रकार से सामान्य जीव में 'सोपक्रम आयुष्कता और निरुपक्रमायुष्कता का कथन करके अब जीव विशेष की अपेक्षा लेकर यह कथन किया जाता है-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है- 'नेरइयाणं पुच्छा' हे भदन्त ! नैरयिक जीव सोपक्रम आयुवाले होते हैं या निरुपक्रम आयुवाले होते हैं ? पसर में प्रभु ने कहा
એટલું આયુષ્ય પુરૂ' થઈને સમાપ્ત થાય છે. કાઇપણ નિમિત્તથી ઓછુ થઇને સમાપ્ત થતું નથી. આ સિવાયના બીજા જેટલા સ'સારી જીવા હૈાય છે, તેઓ સેાપક્રમ અને નિરૂપમ એ અન્ને પ્રકારની આયુવાળા હોય છે.
આ પ્રમાણે ગૌતમસ્વામીએ જે આ પ્રશ્ન કર્યાં છે કે જીવ સેપક્રમ આયુવાળા હોય છે ? કે નિરૂપક્રમ આયુવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં अलु उडे - 'गोयमा ! जीवा सोवक्कमाउया वि०' इत्यादि हे गौतम! જીવ સેાપક્રમ આયુવાળા પશુ હાય છે અને નિરૂપક્રમ આયુવાળા પશુ હોય છે. આ રીતના એ આયુવાળા જીવ હૈાય છે.
આ રીતે સામાન્ય જીવમાં સેપક્રમ આયુષ્યપણું. અને નિરૂપક્રમ આયુષ્યપણાનું કથન કરીને હવે જીવ વિશેષની અપેક્ષાથી આ કથન કરવામાં आवे छे. यामां गौतमस्त्राभीये असुने येवु पूछयु छे है- 'रइया णं पुच्छा' ૐ ભગવત્ નૈયિક જીવ સેાપક્રમ આયુવાળા હોય છે ? કે નિરૂપક્રમ આયુ. વાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! નાકીય
શ્રી ભગવતી સૂત્ર : ૧૪