Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શસ્ત્ર પરિશા અધ્ય–૧, ૯ : ૭
तं परिण्णाय मेहावी णेव सयं तसकायसत्थं समारंभेज्जा, वऽण्णेहिं तसकायसत्थं समारंभावेज्जा, णेवऽण्णे तसकायसत्थं समारंभंते
समजाज्जा ।
जस्सेते तसकायसत्थसमारंभा परिण्णाया भवंति । हुण परिण्णायकम्मे । त्ति बेमि ।
// છઠ્ઠો દ્દેશો સમત્તો ॥
ભાવાર્થ :- જે ત્રસકાય જીવોની હિંસા કરે છે તે આરંભનાં દુષ્પરિણામોથી અજ્ઞાત છે. જે ત્રસકાય જીવોની હિંસા કરતા નથી તે આરંભને જાણનાર છે અને આરંભથી દૂર રહે છે.
આ જાણીને બુદ્ધિમાન મનુષ્ય ત્રસકાયનો આરંભ પોતે કરે નહિ, બીજા પાસે આરંભ કરાવે નહિ અને આરંભ કરનારની અનુમોદના પણ કરે નહિ.
૩૯
જેણે ત્રસકાય સંબંધી સમારંભ, હિંસાનાં કારણો, દુષ્પરિણામોને જાણી લીધા છે અને તેની હિંસાનો ત્યાગ કરી દીધો છે, તે પરિજ્ઞાતકર્મા (હિંસા ત્યાગી) મુનિ છે.
|| છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ||
વિવેચન :
આ ઉદ્દેશકમાં હાલતા ચાલતા ત્રસ પ્રાણીઓના વિવિધ પ્રકાર અને તે જીવોનું દુઃખી જીવન બતાવ્યું છે. સંસારના સ્વાર્થી જીવો પોતાના વિવિધ સ્વાર્થ માટે પ્રાણીઓનો ઘાત કરીને સંસારની વૃદ્ધિ કરે છે. હિંસાનું આ વિસ્તૃત સ્વરૂપ સમજી, હૃદયમાં ઉતારી, ત્રસકાયની વિવિધ હિંસા કે અવિવેકનો ત્યાગ કરનાર મુનિ જ સાચો જ્ઞાની કે સફળ સાધક કહેવાય છે.
amanda
॥ અધ્યયન-૧/૬ સંપૂર્ણ ॥
પહેલું અધ્યયન : સાતમો ઉદ્દેશક
Jain Education International
વાયુકાયની સજીવતા :
१ पहू एजस्स दुगुंछणाए । आयंकदंसी अहियं ति णच्चा । जे अज्झत्थं जाणइ से बहिया जाणइ, जे बहिया जाणइ से अज्झत्थं जाणइ । एयं तुलमण्णेसिं । इह संतिगया दविया णावकखंति जीविरं ।
For Private Personal Use Only
IMMING
www.jainelibrary.org