Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-પ, ઉ : ૩
- ૧૮૭ |
વિવેક કેટલાય પ્રકારનો હોય છે– ધન, ધાન્ય, પરિવાર, શરીર, ઈન્દ્રિયો, મન આદિથી આત્માની ભિન્નતાનું ચિંતન કરવું, પરિગ્રહ-વિવેકાદિ છે. કર્મથી આત્માની પ્રથકુ તત્વની દઢ ભાવના કરવી તે કર્મવિવેક છે અને મમત્વાદિ વિભાવોથી આત્માને પૃથ સમજવો તે ભાવ વિવેક છે.
વિવેકથી ટ્યુત સાધક :| ५ चुए हु बाले गब्भाइसु रज्जइ । अस्सि चेयं पवुच्चइ, रूवंसि वा छणसि वा ।
શબ્દાર્થ :- ગુણ = પતિત થતાં, હૃ= નિશ્ચયથી, ભાણું = ગર્ભ આદિમાં, જન્મ મરણમાં, જાફ = અનુરક્ત બને છે, ફસાઈ જાય છે, અતિ = આ જિનશાસનમાં, વેચું = અને આ વાત, પવુ = કહી છે, વલિ = રૂપાદિ વિષયોમાં આસક્ત, છલિ = હિંસામાં પ્રવૃત્ત. ભાવાર્થ :- આચારધર્મથી શ્રુત થનાર અજ્ઞાની સાધક જન્મમરણના દુઃખમાં ફસાઈ જાય છે. આ અહંતુ શાસનમાં એવું કહ્યું છે કે સાધક રૂપાદિ ઈન્દ્રિય વિષયોમાં આસક્ત થઈ પતિત થાય છે અથવા હિંસાદિ પ્રવૃત્તિઓમાં પડી સંયમથી ગ્રુત થઈ જાય છે.
વિવેચન :
રહવાતિ ના છતિ વા:- આ સૂત્રમાં અલ્પ સત્વ સાધકને સંયમભાવથી પતિત થવાના બે કારણોનું નિરૂપણ છે- (૧) શબ્દરૂપ આદિ કોઈપણ એક કે અનેક ઈન્દ્રિય વિષયોની લાલસા. (૨) હિંસાજન્ય પ્રવૃત્તિઓ કે કોઈપણ પાપની પ્રવૃત્તિઓ. આ બે મુખ્ય કારણોમાં અન્ય કારણોનો સમાવેશ પણ થઈ જાય
છે.
સંવિગ્નપથ સંયમી મુનિ :| ६ से हुएगे संविद्धपहे मुणी अण्णहा लोगमुवेहमाणे । इति कम्मं परिण्णाय सव्वसो । से ण हिंसइ, संजमइ, णो पगब्भइ, उवेहमाणे पत्तेयं सायं, वण्णाएसी णारभेकंचणंसव्वलोए । एगप्पमुहे विदिसप्पइण्णे णिविण्णचारी अरए पयासु। से वसुम सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिज्ज पावं कम्मतं णो ખેતી |
શબ્દાર્થ :- પ = એક મુનિ જ, સવિતપદે = મોક્ષમાર્ગમાં ચાલનાર, અUહા = ભિન્ન દૃષ્ટિથી, ઉપેક્ષાભાવથી, અન્યથી, વિષય-કષાયમાં આસક્ત, ૩વેદના = જોઈને, રૂતિ = આ પ્રકારે, પરિણાયક જાણીને, ન હિલ = હિંસા કરે નહિ, સંગમ = સંયમ પાલન કરે, નો પછબડ઼ = ધૃષ્ટતા કરે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org