Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિમોક્ષ અધ્ય−૮, ૯:૮
કરે છે. ૩. યિ ૨-ઈર્યા–સમસ્ત ગમનાગમન વગેરે પ્રવૃત્તિનો ત્યાગ કરે છે.
વિશેષ એ છે કે પાદપોપગમન અનશનના સાધક મળ–મૂત્રના ત્યાગ માટે બીજી જગ્યાએ જઈને પાછા પોતાની જગ્યાએ આવી, જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં સ્થિર થઈ જાય છે. આ અનશન ગ્રહણ કરવાની સર્વ વિધિ ઘાસનો સંથારો કરવો અને પર્વત, વન આદિ એકાંત સ્થાનમાં જવું વગેરે ઈંગિનીમરણની જેમ સમજવું.
શરીર વિમોક્ષમાં પાદપોપગમન અનશન પ્રબળ તેમજ ઉત્કૃષ્ટ સહાયક છે.
સ્ત
॥ અધ્યયન-૮/૦ સંપૂર્ણ ॥
આઠમું અધ્યયન : આઠમો ઉદ્દેશક
વિમોક્ષનું જ્ઞાન :
१ अणुपुव्वेण विमोहाई, जाई धीरा समासज्ज । वसुमंतो मइमंतो, सव्वं णच्चा अणेलिसं ॥
Jain Education International
૩૨૧
શબ્દાર્થ :- • અનુપુષ્લેખ = અનુક્રમથી, વિમોહારૂં = મોહ રહિત ત્રણ મરણોમાંથી કોઈ એકને, ગાડું - જેનું વિધાન કર્યું છે તે, સમાસખ્ત = પ્રાપ્ત કરીને સમાધિ પૂર્વક શરીરનો ત્યાગ કરે, ધારણ કરે, સર્વાં
પૂર્ણ રૂપથી, સર્વ પ્રકારે, ખન્ના - સમજીને, જાણીને, મળેલિસ = જેના સમાન બીજા કોઈ નથી એવું
=
અનુપમ.
ભાવાર્થ :- જે ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિતમરણ તેમજ પાદપોપગમન આ ત્રણ વિમોક્ષ ક્રમથી સમાધિ મરણ રૂપે બતાવ્યા છે, તે અનુપમ વિમોક્ષને ધૈર્યવાન, સંયમરૂપ ધનથી યુક્ત, તેમજ હેયોપાદેયના પરિજ્ઞાતા મતિમાન ભિક્ષુ પૂર્ણરૂપે સમજીને ધારણ કરે છે.
વિવેચન :
IMMING
પૂર્વ ઉદ્દેશકોમાં જે ત્રણ સમાધિ મરણરૂપ અનશનોનું નિરૂપણ કર્યું છે, તેઓના વિશેષ આંતરિક વિધિ—વિધાનોના વિષયમાં આ ઉદ્દેશકમાં ક્રમથી પધરૂપે વર્ણન કર્યું છે.
અનશન સાધના બે પ્રકારે થાય છે તે આ પ્રમાણે છે– (૧) સવિચાર અને, (૨) અવિચાર. સવિવાર અનશન :– ક્રમિક સાધના—સંલેખના યુક્ત અનશન. તેમાં જઘન્ય છ મહીના ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધીની સાધના હોય છે. ત્યાર પછી અનશન ધારણ કરે છે.
અવિવાર અનશન :– એકાએક ઉપસર્ગ આવે, શરીર શૂન્ય કે બેહોશ થઈ જાય, મૃત્યુ પ્રાપ્ત કરાવે તેવી
For Private Personal Use Only
www.jainelibrary.org