Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૬૦ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ભાવાર્થ :- લાઢ દેશમાં વિહાર સમયે ભગવાન ઘાસ, કાંટાદિના કઠોર સ્પર્શ, શીતસ્પર્શ, ભયંકર ગરમીનો સ્પર્શ, ડાંસ અને મચ્છરોના કષ્ટ; આવા વિવિધ પ્રકારના કષ્ટો–પરીષહો હંમેશાં સમ્યક પ્રકારે સહન કરતા. | २ अह दुच्चरलाढमचारी, वज्जभूमिं च सुब्भभूमिं च ।
पंत सेज्जं सेविंसु, आसणगाइं चेव पंताई ॥ શબ્દાર્થ – ગદ = આ અવ્યય છે, વાક્યાલંકાર માટે કે પાદપૂર્તિ માટે, હુન્નર = જ્યાં વિચરવું કઠિન છે, તારું=લાઢ દેશમાં, અવાર = ભગવાનેવિહાર કર્યો હતો, વન્નમૂવિજભૂમિ, સુભબૂકિંગ શુભ્ર ભૂમિમાં, પત = પ્રાંત, તે નં- શય્યાને, વિવું=સેવન કર્યું હતું, આળા = આસનોને. ભાવાર્થ :- દુર્ગમ લાઢ દેશના વજ ભૂમિ અને શુભ્ર ભૂમિ નામના બંને પ્રદેશમાં ભગવાને વિચરણ કર્યું હતું. ત્યાં તેઓએ ઉબડ-ખાબડ નિવાસ સ્થાનોનું અને સામાન્ય તેમજ કઠિન આસનોનું સેવન કર્યું હતું. | ३ लादेहिं तस्सुवसग्गा, बहवे जाणवया लूसिंसु ।
अह लूहदेसिए भत्ते, कुक्कुरा तत्थ हिंसिंसु णिवतिंसु ॥ શબ્દાર્થ :- તસ- તે ભગવાન મહાવીર સ્વામીને, ગાળવય = તે દેશના અનાર્ય લોકો, = ભગવાનને મારતા હતા, તૂલિપ = લૂખા-સૂકા જ મળતા હતા, મત્તે = આહાર, ૧૨ = કૂતરા, હિલિr = તેઓને કરડતા હતા, વહિંસુ = તેઓની ઉપર તૂટી પડતા હતા. ભાવાર્થ :- લાઢ દેશના ક્ષેત્રમાં ભગવાને અનેક ઉપસર્ગો સહ્યા. ત્યાંના ઘણા અનાર્ય લોકો ભગવાનને દંડાથી મારતા; તે દેશમાં આહાર પણ લૂખા-સૂકા જ મળતા હતા. ત્યાંના કૂતરાઓ ભગવાન પર તૂટી પડતાં અને કરડી ખાતાં હતાં. | ४ अप्पे जणे णिवारेइ, लूसणए सुणए डसमाणे ।
छुच्छुकारेति आहंसु, समणं कुक्कुरा दसंतु त्ति ॥८३॥ શબ્દાર્થ – ૩ ને ગળે – કોઈક જ લોક, નિવારે નિવારણ કરનારા, અટકાવનારા હતા, ઝૂલણ - કરડનારા, સુપ = તે કૂતરાને, ઉનાળે = કરડતા, છઠ્ઠાતિ = છ છ શબ્દો દ્વારા, આઈસુ = કૂતરાને ઉત્સાહિત કરતા હતા, તેમાં = સાધુને, શુરા = કૂતરાઓ, વસંતુત્તિ = કરડો. ભાવાર્થ :- કૂતરા કરડવા લાગે કે ભસે તો તે કરડતાં અને ભસતાં કૂતરાને અટકાવે–રોકે તેવા લોકો તે અનાર્ય દેશમાં ઓછા હતા પરંતુ વધારે લોકો તો આ શ્રમણને કૂતરા કરડે, એ ભાવથી કૂતરાને બોલાવી ઉશ્કેરતા અને 'છુ છુ કરી તેમની પાછળ દોડાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org