Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉપધાનશ્રુત અધ્ય–૯, ૯ : ૪
સ્પષ્ટ કર્યું છે કે ભગવાને સાધના કાળમાં ક્યારે ય એક ઉપવાસ કે લગાતાર આહાર કર્યો નથી. ભગવાનની એષણા સમિતિ :
८ णच्चाण से महावीरे, णो वि य पावगं सयमकासी ।
अण्णेहिं वि ण कारित्था, कीरंतं पि णाणुजाणित्था ॥
શબ્દાર્થ :- ખજ્વાળું = હેય, ઉપાદેય પદાર્થોને જાણીને, સંયમ વિધિઓને જાણીને, જો વિ સયમાલી પોતે કર્યું ન હતું, ન ારિા = કરાવ્યું ન હતું, રત પિ-કરતાને પણ, બાળુનાખિા = સારું જાણ્યું
=
નહિ.
ભાવાર્થ :- તે ભગવાન મહાવીર આહારના દોષોને કે સંયમ વિધિઓને સારી રીતે જાણી ક્યારે ય પાપનો આરંભ–સમારંભ કરતા નહિ, બીજા પાસે પાપ કરાવતા નહિ અને પાપ કરનારની અનુમોદના પણ કરતા નહિ.
९ गामं पविस्स नगरं वा, घासमेसे कडं परट्ठाए ।
सुविसुद्धमेसिया भगवं, आयतजोगयाए सेवित्था ॥
se
શબ્દાર્થ :- ઘાલમેલે - આહારની ગવેષણા કરે, પદાર્= બીજા માટે, ૐ = કરેલા, સુવિયુદ્ધ - સુવિશુદ્ધ અર્થાત્ ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દોષથી રહિત આહારની, લિયા = ગવેષણા કરીને, આવતખોળવાÇ= મન, વચન, કાયાના યોગોની સ્થિરતાપૂર્વક, સેવિત્યા = તે આહારનું સેવન કરતા હતા. ભાવાર્થ :- ભગવાન ગામ કે નગરમાં પ્રવેશ કરી ગૃહસ્થો માટે બનાવેલા ભોજનમાંથી આહારની ગવેષણા કરતા. એષણાના દોષોથી રહિત સુવિશુદ્ધ આહાર ગ્રહણ કરી ભગવાન મન, વચન, કાયાની સાવધાનીપૂર્વક તે આહારનું સેવન કરતા.
१० अदुवायसा दिगिंछत्ता, जे अण्णे रसेसिणो सत्ता ।
घासेसणाए चिट्ठते, सययं णिवइए य पेहाए ॥
Jain Education International
શબ્દાર્થ :- વાયસા = કાગડા, વિñિછત્તા = ભૂખથી વ્યાકુળ, ને ગળે = જો અન્ય, સેસિળો આહારના ઈચ્છુક, સત્તા = પ્રાણી, થાક્ષેસળાQ=આહાર, પાણી માટે, વિદ્યુતે = બેઠેલા, લય = નિરંતર, સતત, બિવર્= જમીન ઉપર ઊતરતાં.
ભાવાર્થ :- ભગવાન રસ્તામાં ભૂખ્યા કાગડા અને અન્ય આહારના ઈચ્છુક પક્ષીઓને આહાર પાણી માટે ભૂમિ પર નિરંતર ઊતરતા અને એકત્રિત થઈ ચણતા જોઈને તેઓને વિઘ્ન ન થાય તે રીતે ભિક્ષા માટે
જતા.
For Private Personal Use Only
www.jainelibrary.org