Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, 8 : ૧ _
૩૪૧ |
ભાવાર્થ :- ભગવાન મહાવીર પુરુષ પરિમાણ અર્થાત્ ધૂસર પરિમાણ (સાડા ત્રણ હાથ)આગળ તિરછા ક્ષેત્રમાં દષ્ટિને કેન્દ્રિત રાખીને, એકાગ્રષ્ટિથી ઈર્યાસમિતિપૂર્વક ચાલતા હતા. આ પ્રમાણે એકાગ્ર દષ્ટિથી ચાલતા ભગવાનને જોઈને ભયભીત થઈને કેટલાક બાળકો આદિ એકત્રિત થઈને 'મારો–મારો' એમ કહેતાં હલ્લો મચાવતા હતા. | ६ सयहिं वितिमिस्सेहिं, इत्थीओ तत्थ से परिण्णाय ।
सागारियं ण सेवेइ, से सयं पवेसिया झाइ ॥ શબ્દાર્થ :- યહિં = શય્યા, રહેવાનું સ્થાન, વિનિર્દિ = ગૃહસ્થ અને અન્ય તીર્થિકોથી જોડાયેલ, = ભગવાન, પરિણાય= જાણીને, સીરિયં = મૈથનનું, ન સેવે સેવન કરતા નહતા, તે = તેઓ, = સ્વયં, પવેલિયા = પોતાના આત્માને વૈરાગ્ય ભાવમાં પ્રવેશ કરાવીને, ફારૂ = ધર્મ ધ્યાન–શુક્લધ્યાન ધ્યાવતા હતા. ભાવાર્થ :- ક્યારેક ગૃહસ્થ અને અન્યતીર્થિકથી વ્યાપ્ત સ્થાનમાં ભગવાનને ઊભેલા જોઈને, કામાસક્ત સ્ત્રીઓ ત્યાં આવીને પ્રાર્થના કરતી ત્યારે પ્રભુ ભોગને કર્મબંધનું કારણ જાણીને સાગારિક-મૈથુન સેવન કરતા ન હતા પરંતુ તેઓ તેમના અંતરાત્મામાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરીને ધ્યાનમાં લીન રહેતા હતા. ७ जे के इमे अगारत्था, मीसीभावं पहाय से झाइ ।
पुट्ठो वि णाभिभासिंसु, गच्छइ णाइवत्तइ अंजू ॥ શબ્દાર્થ - = કોઈ, સરસ્થાગૃહસ્થ છે તેઓને, મીલીમાર્વ-સંસર્ગને, પહાથ છોડીને, તે તે ભગવાન, પુદ્દો વિ=પૂછવા પર, માલિતું બોલતા નહતા, જવાબ આપતા નહતા, છ ચાલ્યા જતા હતા, પાવર = મોક્ષમાર્ગનું અતિક્રમણ કરતા ન હતા, અંકૂ = સરળ, સંયમ અનુષ્ઠાનમાં તત્પર ભગવાન. ભાવાર્થ :- સંયમ અનુષ્ઠાનમાં તત્પર ભગવાન જો કોઈ વાર ગૃહસ્થોથી યુક્ત સ્થાન મળી જાય તો પણ તેઓ તેમાં ભળતા ન હતા પરંતુ ગૃહસ્થના સંસર્ગનો ત્યાગ કરીને ધર્મધ્યાનમાં લીન રહેતા હતા. તેઓ કોઈના પૂછવા પર પણ જવાબ આપતા ન હતા પરંતુ પોતાના અધ્યાત્મ માર્ગે ચાલતા હતા, તેમજ પોતાની કોઈ પણ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરતા ન હતા ८णो सुकरमेयमेगेसिं, णाभिभासे अभिवायमाणे ।
हयपुव्वो तत्थ दंडेहिं, लूसियपुव्वो अप्पपुण्णेहिं ॥ શબ્દાર્થ :- સુરં = સરળ વાત નથી કે, અર્થ = આ પલિ = બીજા સામાન્ય પુરુષો માટે, TITષમ = બોલે નહિ, પવાયા = વંદન કરનારા પ્રત્યે, હૃપુષ્પો = હનન કરતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org