Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૨ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વહિં = દંડ આદિથી, તૂલિયપુત્રે = ઈજા પહોંચાડતા, ખેંચતા હતા, અખેપુર્દિ પુણ્ય રહિત, પાપી, અનાર્ય પુરુષો દ્વારા. ભાવાર્થ :- માણસો વંદન કરે તોપણ ભગવાન પોતાના ધ્યાનમાં રહેતા અને તેઓ સાથે બોલતા ન હતા. આ રીતે વર્તવું બીજા સાધકો માટે ઘણું કઠિન હોય છે. આ જ કારણે ક્યારેક ક્રોધિત થઈ કોઈ પુણ્યહીન વ્યક્તિ ભગવાનને દંડાથી મારતા અને ખેંચતા, શરીરને ઈજા પહોંચાડતા. ९ फरूसाइंदुतितिक्खाई, अइअच्च मुणी परक्कममाणे ।
आघाय-पट्ट-गीयाई, दंडजुद्धाइं मुट्ठिजुद्धाइं ॥ શબ્દાર્થ -રૂડું – કઠોર વચનોને, તિતિવા મુશ્કેલીથી સહન કરવા યોગ્ય, આશ્ચન્દ્રકાંઈ ગણતા ન હતા પરંતુ સમભાવપૂર્વક તેને સહન કરતા હતા, મુળી = ભગવાન, પરમના = પરાક્રમ કરતા હતા, તેઓ પરમ પરાક્રમી, આયય-૬-iાયા = આખ્યાત, નૃત્ય અને ગીત તથા, વંદનુદ્ધારું દંડયુદ્ધ અને, મુકેગુદા = મુષ્ટિયુધ્ધને જોવાની ઈચ્છા રાખતા નહિ. ભાવાર્થ :- અનાર્ય પુરુષો દ્વારા કરેલા અત્યંત દુઃસહ્ય કષ્ટોની પરવા કર્યા વિના મુનીન્દ્ર ભગવાન સહન કરવાનું પરાક્રમ કરતા હતા. તેઓ આખ્યાયિકા, નૃત્ય, ગીત, દંડયુદ્ધ અને મુષ્ટિયુદ્ધ આદિ કુતૂહલ ઉત્પન્ન કરનાર પ્રવૃત્તિઓમાં રસ લેતા ન હતા. | १० गढिए मिहोकहासु, समयम्मि णायसुए विसोगेअदक्खु ।
एयाइंसे उरालाई,गच्छइ णायपुत्ते असरणाए । શબ્દાર્થ :- દિપ= તલ્લીન,મિહોબ્રહ= પરસ્પર વાર્તાલાપમાં, સામમિ = તે સમયમાં, ગાયનુષ = જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી, વિસા = હર્ષ શોક રહિત થઈ મધ્યસ્થ રહેતા હતા, અવવનg= જોતા હતા, પથારું = આ, ૩૨ાણારું = મોટામાં મોટા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને, છ = સંયમમાર્ગમાં ગમન કરતા હતા, જયપુd = જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર, સસરા = શરણ ઈચ્છતા નહીં, દુઃખોનું સ્મરણ કરતા નહીં.
ભાવાર્થ :- પરસ્પર વિકથાઓમાં આસક્ત લોકોને જોઈને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર હર્ષ-શોકથી રહિત થઈ પોતાની આરાધનામાં લીન રહેતા હતા. તેઓ વિવિધ પરીષહો, ઉપસર્ગોના દુઃખથી દીન બની કોઈનું શરણ ઈચ્છતા નહીં પરંતુ અદીન અને અશરણ ભાવે પોતાના લક્ષ્ય તરફ વિચરણ કરતા હતા.
વિવેચન :
આ ગાથાઓમાં ભગવાન મહાવીરના ધ્યાનમય જીવનનું અને વિચરણ સમયે લોકોના વ્યવહારનું દિગ્દર્શન કરાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org