Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, ૩ઃ૪.
૧૯૯ ]
દિવસ સુધી ભૂખથી ઓછો આહાર કરે. (૩) ૩ઝું ટા જ્ઞા-ત્રીજા ઉપચારમાં નિરંતર અધિકથી અધિક સમય સુધી ઊભા રહે કે બેસે પણ સવે નહીં. તાત્પર્ય એ છે કે બ્રહ્મચર્યની સાધના માટે સાધકે સુખશીલતાનો ત્યાગ કરવો જરૂરી હોય છે. ઊભા રહી કાયોત્સર્ગ કરવો તે પણ સુખશીલતાના ત્યાગનો એક પ્રકાર છે. દશવૈકાલિક સૂત્ર અ.૨ ગાથા પમાં પણ કામવિજય માટે ઉપદેશરૂપે સુકુમારતા, સુખશીલતા છોડવાનું કહી આતાપના લેવાની પ્રેરણા કરી છે. અહીં પણ કામચિકિત્સાના ક્રમિક ઉપચાર માટે શાસ્ત્રકારે ઊભા રહી કાયોત્સર્ગ કરવાનો ઉપાય બતાવ્યો છે. (૪) કવિ માપુITH ગુનેગા :- ત્યાર પછી ચોથા ઉપચારમાં ગ્રામાનુગ્રામ વિહાર કરે. (૫) વ મહારં વોfછન્ના - પાંચમા ઉપચારમાં આહારના સંપૂર્ણ ત્યાગરૂપ તપસ્યાનો પ્રારંભ કરે યા આજીવન અનશન કરે.
આ ક્રમિક ઉપચારમાં પહેલાં પહેલાંના ઉપચારથી જો સફળતા ન મળે તો આગળના ઉપચાર કરવા આવશ્યક થઈ જાય અથવા પ્રારંભથી કોઈપણ ઉપચાર કરીને ક્રમશઃ પુરુષાર્થપૂર્વક વાસનાને નિયંત્રિત કરી શકાય છે. કવિ વા સ્થસુ માં - કોઈ પણ પ્રકારે સ્ત્રી સેવનની ઈચ્છાથી મનને નિવૃત્ત કરે. સ્ત્રીઓમાં પ્રવૃત્ત મનના પરિત્યાગનો અર્થ મનને સ્ત્રી પ્રત્યેના કામ સંકલ્પથી રોકવાનું છે, મુક્ત કરવાનું છે. કારણ કે કામવાસનાનું મૂળ મનમાં ઉત્પન્ન થયેલ સંકલ્પ જ છે. માટે કહ્યું છે કે
काम ! जानामि ते मूलं, संकल्पात् किल जायसे।
સંશા ન રાશિ, તતો એ ન ભવિષ્યતિ ! – (આચા. શીલા. ટીકા. ૫. ૧૯૮) કામ ! હું તારા મૂળને જાણું છું કે તું સંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું સંકલ્પ જ કરીશ નહિ તો પછી તું મારા મનમાં ઉત્પન્ન થઈ શકીશ નહિ. સ્ત્રીસંપર્ક વર્જન :|७ से णो काहिए, णो पासणिए, णो संपसारए, णो मामए, णो कयकिरिए, वइगुत्ते अज्झप्पसंवुडे परिवज्जए सया पावं । एयं मोणं समणुवासेज्जासि । त्ति बेमि ।
વડલ્યો કદ્દેતો સમરો II શબ્દાર્થ :- નો વહિપ = સ્ત્રીકથા કરે નહીં, નો પાળિણ = અંગોપાંગ નીરખે નહીં, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org