Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ રરર |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
છડું અધ્યયન-ધૂત પહેલો ઉદ્દેશક
છ
વક્તા અને શ્રોતાનો પરિબોધ :| १ ओबुज्झमाणे इह माणवेसु आघाइ से णरे । जस्स इमाओ जाईओ सव्वओ सुपडिलेहियाओ भवति, आघाइ से णाणमणेलिस ।
से किट्टइ तेसिं समुट्ठियाणं णिक्खित्तदंडाणं समाहियाणं पण्णाणमंताणं इह मुत्तिमग्गं । શબ્દાર્થ :- ૬ = આ લોકમાં, ગુનાને = સંસાર અને તેના કારણને જાણનાર, માળવેસુ = મનુષ્યોને, આવાક્ = ઉપદેશ આપે છે, તે = 0, રે = મનુષ્ય, નર્સ= જેણે, રૂમો = આ, ગાઓ = એકેન્દ્રિયાદિજાતિઓ, સબ્બો = સર્વ પ્રકારે, સુડિૉટિયાગો સારી રીતે જાણેલ, ભવંતિ હોય છે, આવા = કથન કરે છે, કોલિ = અનુપમ, ગાર્ગ = જ્ઞાનનું.
વિ૬૬ = ઉપદેશ આપે છે, તેલ = તેઓને, સમુકિયાઈ = ધર્માચરણ માટે ઉસ્થિત–ઉધત, ઉહિત ઠંડા = દંડરૂપ હિંસાનો ત્યાગ કરીને, સમાદિયા = સમાધિને પ્રાપ્ત છે, સંયમિત–તપ, સંયમમાં પ્રવૃત્ત, પાણTગમતાઈ = જ્ઞાન સંપન્ન, મુત્તમ = મુક્તિમાર્ગનો. ભાવાર્થ :- આ મનુષ્યલોકમાં ધર્મના સ્વરૂપને સમજનાર પુરુષ માનવ મેદનીને ધર્મનો ઉપદેશ આપે છે.
જેણે જન્મ મરણના સ્થાનો સર્વ પ્રકારે જાણી લીધા છે, તે જ અનુપમ જ્ઞાનનું સારી રીતે કથન કરે છે અર્થાત્ જ્ઞાનસભર સુંદર ઉપદેશ આપી શકે છે.
જે જિજ્ઞાસુ વ્યક્તિ ઉપદેશ સાંભળવા માટે ઉદ્યત છે; મન, વચન, કાયાના દંડથી સંયમિત છે; જે સમાધિને પ્રાપ્ત છે, એકાગ્રચિત છે તથા બુદ્ધિમાન છે; તેઓને સંબુદ્ધ(જ્ઞાની) પુરુષ મુક્તિમાર્ગનો ઉપદેશ આપે છે.
વિવેચન :આયા રે ગર:- આ વાક્યથી શાસ્ત્રકારે જૈનધર્મના એક મહાન સિદ્ધાંત તરફ સંકેત કર્યો છે. ધર્મનું, જ્ઞાનનું કે મોક્ષમાર્ગ વિષયક તત્ત્વજ્ઞાનનું નિરૂપણ જ્ઞાની પુરુષ દ્વારા જ કરવામાં આવે છે, તેથી તે નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org