Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૧૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
ત્રણેય લોકમાં આશ્રવ અને બંધ :| ४ उड्डे सोया अहे सोया, तिरियं सोया वियाहिया।
एते सोया वियक्खाया, जेहिं संगं ति पासह ॥ શબ્દાર્થ :- ૩છું તોય= ઊંચે સોત, સદે સોય = નીચે સોત, તિરિય સોલ-તિરછી દિશામાં સોત, વિવાદિયા કહેવાયેલ છે, તે તોય= આ કર્માસવ, વિયસ્થાથી = કહેવાયેલા છે, નહિં જેનાથી, તો = કર્મબંધ થાય,તિ= આ પ્રમાણે, પારદ= જુઓ.
ભાવાર્થ :- ઊંચી, નીચી, તિરછી દિશામાં સર્વત્ર કર્મબંધનનાં કારણો–આશ્રયસ્થાનો છે, જે પોતાની કર્મ પરિણતિઓથી જ ઉત્પન્ન થાય છે. આ સ્રોત – કર્મ આવવાના દ્વાર આશ્રયદ્વાર કહેવાય છે, તેનાથી સર્વ પ્રાણીઓને કર્મસંગ(કર્મબંધ) થાય છે, એમ તમે જુઓ.
વિવેચન :
૩ તથા :- આ સૂત્રમાં ત્રણ પ્રકારના શ્રોત કહ્યાં છે. ઊર્ધ્વશ્રોત, અધોશ્રોત અને તિર્યશ્રોત. "શ્રોત" એટલે કે કર્મો આવવાના દ્વાર. તે ત્રણેય લોકમાં હોય છે. (૧) વૈમાનિક દેવ-દેવીઓની વિષય સુખોની આસક્તિ તે ઊર્ધ્વશ્રોત છે. (૨) અધોલોકમાં ભવનપતિ દેવોની વિષયસુખોની આસક્તિ અને સાતે ય નરકમાં નારકીઓના ક્લેશ કષાય તે અધોશ્રોત છે. (૩) તિર્યકુલોકમાં વ્યંતરદેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી વિષય–સુખાસક્તિ વગેરે તિર્યશ્રોત છે. આ સ્રોતોથી સાધકે હંમેશાં સાવધાન રહેવું જોઈએ. એક દષ્ટિએ આ સ્રોતને જ આસક્તિ સમજવી જોઈએ. મનના ઊંડાણમાં ઊતરીને તેને જોતા રહેવું જોઈએ. આ સોતને બંધ કરી દેવાથી જ કર્મબંધન અટકી જાય છે. કર્મબંધન સર્વથા અટકી જવાથી જ અકર્મસ્થિતિ આવે છે.
આશ્રવત્યાગી આત્મા :
५ आवट्टं तु पेहाए एत्थ विरमेज्ज वेयवी । विणइत्तु सोयं णिक्खम्म एस मह अकम्मा जाणइ, पासइ, पडिलेहाए णावकखइ । શબ્દાર્થ – આવ૬ = કર્મબંધના ચક્રને, તુ = નિશ્ચયથી, રેહાપ = જોઈને, જાણીને, બ્લ્યુ = તેનાથી, વિરમેન્દ્ર = નિવૃત્ત થાય, વેચવી = આગમવિ, વિષા = દૂર કરી, સોય = સ્રોત–આશ્રવદ્વાર, fણg = પ્રવ્રજ્યા ધારણ કરીને, પણ = આ પુરુષ, મહું = મહાન, યવક્ષા = કર્મ રહિત થઈને, નાખ= જાણે છે, પાસ = જુએ છે, હિતેરા = સંસાર સ્વરૂપને સમજીને, મુગલ પ્રેક્ષાની, ઈન્દ્રિય વિષયોના પ્રેક્ષણની, સંસારના સુખોની, ગાવહ = ઈચ્છા કરતા નથી, આકાંક્ષા કરતા નથી. ભાવાર્થ :- આશ્રયોને સંસાર પરિભ્રમણનું કારણ જાણી આગમવિ(જ્ઞાની) પુરુષ તેનાથી વિરક્ત થઈ જાય. વિષયાસક્તિ વગેરે આશ્રવોના શ્રોતને દૂર કરીને નિષ્ક્રમણ કરનારા-સંયમ સ્વીકારનારા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org