Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
લોકસાર અધ્ય–૫, ૯ : ૩
કરવા માટે આઠ મૌલિક ગુણો બતાવ્યા છે, તેનો આ સૂત્રમાં ઉલ્લેખ છે—
(૧) આગાહી :– આજ્ઞાકાંક્ષી. તેનું તાત્પર્ય એ છે કે ચારિત્ર સંબંધી તીર્થંકરોની સમસ્ત આજ્ઞાઓનું યથાર્થ પાલન કરે.
(૨) પંકિર્ - પંડિત, વિવેકી. ભગવદાશાનો જ્ઞાતા હોય. ૫ પષ્ડિતો યઃ બૈષ્ડિતઃ । પંડિત તે છે જે આચારથી અખંડિત છે. ઈન્દ્રિયો અને મનથી પરાજિત થાય નહિ. જ્ઞાનાનિથળ તમાકુ: પષ્ઠિત વ્રુધાઃ । ગીતાની આ ઉક્તિ અનુસાર જે જ્ઞાનરૂપી અગ્નિથી પોતાનાં કર્મોને બાળી નાખે છે, તેનેજ તત્ત્વજ્ઞોએ પંડિત કહેલ છે.
(૩) ષિષે :- (અસ્તિહ) આસક્તિથી રહિત હોય.
(૪) પુગ્ગાવાય નયમાળ :- પૂર્વરાત્રિ અને અપરરાત્રિમાં યત્નાવાન રહેવું. (૧) રાત્રિના પ્રથમ ભાગને પૂર્વરાત્રિ અને પાછલા ભાગને અપરરાત્રિ કહે છે. બંને રાત્રિકાળમાં સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન–ચર્ચા કે આત્મચિંતન કરતા અપ્રમત્ત રહેવું. (૨) જીવનમાં પહેલાં અને પછી નિરંતર સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન રહેવું.
(૫) લીલપુપેહાર્ નવમાળે ઃ–શીલ સુપ્રેક્ષા–મહાવ્રતોની સાધના, ત્રણ ગુપ્તિનું રક્ષણ અને પંચેન્દ્રિય સંયમ, કષાયોનો નિગ્રહ આ ચાર પ્રકારે શીલ છે. ચિંતનના ઊંડાણમાં ઊતરીને પોતાનામાં તેનું સતત નિરીક્ષણ કરે.
(૬) સુખિયા ઃ– મોક્ષમાર્ગને સાંભળે અર્થાત્ સાધનાનું સ્વરૂપ સાંભળી તેનો સ્વીકાર કરે.
(૭) ઞામે :– કામરહિત. ઈચ્છાકામ અને મદનકામથી રહિત અકામ થવું અથવા પ્રશંસાની આકાંક્ષા કરે નહિ.
(૮) અાજ્ઞઃ– સર્વ કષાયોથી રહિત થવું અથવા નિંદા સાંભળી અશાંત થવું નહિ.
૧૮૫
રહે.
આ આઠે ય પ્રકારના મૌલિક ગુણોનો આધાર લઈને મુનિ સંયમ માર્ગમાં સતત આગળ વધતા
આત્મયુદ્ધના દુર્લભ સાધન :
४ इमेण चेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु दुल्लहं । जहेत्थ कुसलेहिं परिण्णाविवेगे भासिए ।
Jain Education International
શબ્દાર્થ :-' बज्झओ
=
• મેળ ચેવ - કષાય આત્મા સાથે જ, આત્યંતર શત્રુઓ સાથે, ગુજ્ઞાતિ = યુદ્ધ કરો, f = બહારના, બાહ્ય શત્રુઓ સાથેના, ગુજ્ઞેળ = યુદ્ધથી વિં = શું પ્રયોજન છે ? તે = તમારે,
For Private Personal Use Only
www.jainelibrary.org