Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| લોકસાર અધ્ય-૫, ૯:૨
[ ૧૭૭]
વૈર્યવાન સાધકની સાધના :| २ जे असत्ता पावेहि कम्मेहिं उदाहु ते आयंका फुसति । इति उदाहुवीरे ते फासे पुट्ठो अहियासए । से पुव्वं पेयं पच्छा पेयं भेउरधम्म विद्धसणधम्म अधुवं अणितिय असासय चयोवचइयं विप्परिणामधम्म । पासह एय रूवसधिं समुपेहमाणस्स एगायतणरयस्स इह विप्पमुक्कस्स णत्थि मग्गे विरयस्स । त्ति बेमि । શબ્દાર્થ – ને અસર = જે આસક્ત નથી, પરં મે૮િ = પાપકર્મોથી, સાદુ = કદાચિત, ક્યારેક, તે = તે, આયંગ = રોગ, આતંક, અસાધારણ બીમારી, મુસંતિ = સ્પર્શ કરે, તિ વાદુ = ત્યારે તેના વિષયમાં કહે છે કે, થરે = તે વૈર્યવાન પુરુષ, પાસે પુકો = રોગોનો સ્પર્શ થવા પર, હિયાસ = સમભાવ પૂર્વક સહન કરે, તે = તે વિચારે, પુષ્ય યંત્ર પહેલાં ભોગવવા પડે, પછાપે = પાછળથી ભોગવવા પડે, એ૩૨થર્મો = આ શરીર ભેદ પામવાના સ્વભાવવાળું, વિહંસાધર્મ = વિધ્વંસન ધર્મી, મધુવ = અધ્રુવ, અખિતિય = અનિત્ય, અસાથે = અશાશ્વત, વયોવઠ્ય = ક્ષય, વૃદ્ધિ પામવાના સ્વભાવ વાળું, વિખરામબખ્ત = વિનાશી સ્વભાવવાળું, પાસદ = જુઓ, યંગ આ, હવતfધ = માનવ ભવરૂપી અવસર, સમુદ્રનગર = સમ્યક્ વિચારણા કરી જાણનાર, ૫ Tયતા યસ = સંયમમાં જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રત, ૬ = આ લોકમાં, વિપકુવાવસ = પાપકર્મોથી મુક્ત, મ = નરક, તિર્યંચાદિ ગતિરૂપ માર્ગ, પત્નિ = નથી, વિરયસ = વિરતિયુક્તને. ભાવાર્થ :- જે સાધક પાપકર્મોમાં આસક્ત નથી, તેને કદાચ આતંક–મારણાંતિક બીમારી આવી જાય તો તે માટે તીર્થકરોએ કહ્યું છે કે ધીરપુરુષ તે દુઃખોને સમભાવપૂર્વક સહન કરે. આ શરીર પહેલા કે પછી (એક દિવસ) અવશ્ય છૂટી જવાનું છે. વિધ્વંસ થવું તે તેનો સ્વભાવ છે. આ શરીર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે, તેમાં વધ–ધટ થતી રહે છે. તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે. આ રીતે સંધિ–દેહ સ્વરૂપને તેમજ પ્રાપ્ત થયેલા અમૂલ્ય અવસરને જુઓ. શરીરની અનિત્યતાની સમ્યક પ્રેક્ષા કરનાર સંયમમાં લીન, આ સંસારના સુખો કે તેની આસક્તિથી પૂર્ણ વિરક્ત સાધકો માટે સંસાર ભ્રમણનો માર્ગ નથી. તે શીધ્ર મોક્ષગામી હોય છે.
વિવેચન :
વંશ કુતિઃ - પંચમહાવ્રતધારી સાધકને તેની પ્રતિજ્ઞાને ટકાવવામાં કેટલાય પરીષહ, ઉપસર્ગ, દુઃખ, બીમારી(આતંક) આવી જાય તે સમયે શું કરવું જોઈએ? તે માટે શાસ્ત્રકાર કહે છે કેતે પરે પુટ્ટોડદિયાસણ તે પુā mā પછી પેચં:– સાધક અવ્યાકુળપણે, ધૈર્યતાપૂર્વક દુઃખોના ઉદયને સહન કરે. સંસારની અસારતાનું ચિંતન, ભાવના અને કર્મ નિર્જરાની ભાવનાથી દુઃખોને સહન કરે અને મનમાં સમભાવ રાખે. આ શરીર અનિત્ય, અશાશ્વત, ક્ષણભંગુર, નાશવંત અને પરિવર્તનશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org