Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
विणयं वयंति, छंदोवणीया अज्झोववण्णा आरंभसत्ता पकरैत्ति संगं ।
से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिज्जं पावं कम्मं तं णो अण्णेसि । શબ્દાર્થ :- પલ્થ જ નાન = આ વિષયમાં પણ એમ જાણો, આરંભ ત્યાગ કરનાર મુનિના વિષયમાં એ પણ જાણો કે, ૩વાવીયા = સંયમ ગ્રહણ કરીને પણ, માયારે = આચારમાં, સંયમભાવમાં, ન રતિ= રમણ કરતા નથી, કારંભમાન = છકાય જીવોનો આરંભ કરતાં, વિયં = તે પોતાને સંયમી, વતિ = કહે છે, છકોવાયા = તેઓ પોતાની ઈચ્છાનુસાર આચરણ કરે છે, અવિવUT =વિષયોમાં આસક્ત રહે છે, સારંપત્તિ = તેઓ આરંભમાં આસક્ત થઈને, બં પતિ = સાવધ અનુષ્ઠાન કરે છે, કર્મસંગ્રહ કરે છે.
= તે, વસુi = સમ્યકત્વાદિભાવ ધનથી યુક્ત છે, સવ્વસમU/TINYUMTM અખીને = વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણીને પોતાના આત્મા દ્વારા, અગ્નિ = નહિ કરવા યોગ્ય સમજે, પાવે
= પાપકર્મ, તે = આ વિષયની, નો અહિં = ચાહના કરે નહિ. ભાવાર્થ :- તમો અહીં એ પણ જાણો કે જે સંયમનો સ્વીકાર કરીને આચારમાં, સંયમની વિધિમાં તલ્લીન થતા નથી, આરંભ કરવા છતાં પોતાને સંયમી કહેવડાવે છે અથવા બીજાને વિનય-સંયમનો ઉપદેશ આપે છે, તેઓ સ્વચ્છંદાચારી તેમજ વિષયોમાં આસક્ત અને આરંભમાં આસક્ત રહેતાં ફરી ફરી કર્મને બાંધે છે.
વસુમાન (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધનથી યુક્ત) સંયમવાન સાધક સર્વ પ્રકારના વિષયો પર જ્ઞાનપૂર્વક વિચાર કરે છે, હૃદયથી પાપકર્મને અકરણીય જાણે છે તથા મનથી પણ તેને ઈચ્છતા નથી. છજીવનિકાય હિંસાત્યાગ :|६ तं परिण्णाय मेहावी णेव सयं छज्जीवणिकायसत्थं समारंभेज्जा, णेवऽण्णे हिं छज्जीवणिकायसत्थं समारंभावेज्जा, णेवऽण्णे छज्जीवणिकायसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते छज्जीवणिकायसत्थसमारंभा परिण्णाया भवति, से हु मुणी परिण्णायकम्मे ॥ त्ति बेमि ।
॥ सत्तमो उद्देसो समत्तो ॥ पढम अज्झयणं समत्तं ॥ ભાવાર્થ :- આ જાણીને બુદ્ધિમાન સાધક છકાય જીવનો આરંભ પોતે કરે નહિ, બીજા પાસે આરંભ કરાવે નહિ, આરંભ કરનારની અનુમોદના કરે નહિ. જેણે છકાય જીવના શસ્ત્રપ્રયોગ(હિંસા)ને સારી રીતે સમજી લીધેલ છે, તેનો ત્યાગ કરી દીધો છે તે પરિજ્ઞાતકર્મા મુનિ કહેવાય છે – એમ ભગવાને કહ્યું છે.
|| સાતમો ઉદ્દેશક સમાપ્ત . પ્રથમ અધ્યયન સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org