Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમ્યક્ત્વ અધ્ય–૪, ૯:૨
= આ.
ગટ્ટા વિ સંતા - જે કોઈ પ્રાણી દુઃખી, પમત્તા = પ્રમાદી છે, અહાસન્નેં = યથાતથ્ય, સત્ય, ફળ ભાવાર્થ :- જ્ઞાનીજન સંસારવર્તી સમજદાર વિવેકી મનુષ્યોને ઉપદેશ આપે છે. જે પ્રાણી દુઃખી અથવા પ્રમાદી હોય તેઓને પણ આ યથાતથ્ય—સત્ય ધર્મનું કથન કરે છે.
વિવેચન :
અટ્ટા વિ સંતા મહુવા પમત્તા :– આ સૂત્રનો આશય ઘણો ગહન છે. કોઇ લોકો સંસારમાં પડેલા, વિષય– સુખોમાં લેપાયેલા, બંધાયેલા લોકોને જોઇને કહે છે કે "આ શું ધર્માચરણ કરશે ? તેઓ પાપકર્મોના ક્ષય માટે શું ઉદ્યત થશે ?" પરંતુ શાસ્ત્રકાર કહે છે કે અહીં અનેકાંતદષ્ટિથી વિચાર કરવાનો છે. જે વિષયકષાયમાં ફસાયેલા છે તે તથાપ્રકારનો ક્ષયોપશમ થાય ત્યારે ધર્મબોધની પ્રાપ્તિથી જાગૃત પણ થઈ જાય છે. તેઓ કર્મબંધના કારણને અને ધર્મના માર્ગને સમજીને, ધર્માચરણ કરીને કલ્યાણ કરી શકે છે, જેમ કે અર્જુન માળી, આ પ્રમાણે દરેક આત્મામાં વિકાસ અને કલ્યાણની અનંત શક્તિઓ પડી છે, તેથી કોઈની વર્તમાન અવસ્થા જોઇને તેની ઘૃણા કરવી નહીં.
૧૪૭
કોઇ જગ્યાએ એવો પણ અર્થ કર્યો છે કે— "આર્ત અને પ્રમત્ત મનુષ્ય ધર્મનો સ્વીકાર કરતા નથી." પરંતુ સામાન્ય નિયમ એવો છે કે દુઃખી જીવો દુઃખથી છૂટવા માટે ધર્મનું શરણ જ ગ્રહણ કરે છે. તેમજ વિષય પણ આશ્રવ–પરિશ્રવ નો છે માટે દુઃખી વ્યક્તિ ધર્મને સ્વીકારીને શાંત અને અપ્રમત્ત બની શકે છે. તેનામાં વિકાસનો, સુધરવાનો અવકાશ છે, માટે પ્રથમ કરેલ અર્થ જ બરાબર લાગે છે અને તે જ શાસ્ત્રકારનો આશય છે.
મૃત્યુની નિશ્ચિતતા :
३ णाणागमो मच्चुमुहस्स अत्थि । इच्छापणीया वंकाणिकेया कालग्गहीया णिचये णिविट्ठा पुढो पुढो जाई पकप्पेंति ।
इहमेगेसिं तत्थ तत्थ संथवो भवइ । अहोववाइए फासे पडिसंवेदयंति । चिट्ठ कूरेहिं कम्मेहिं चिट्ठ परिचिट्ठइ । अचिट्ठ कूरेहिं कम्मेहिं णो चिट्ठ परिचिट्ठइ ।
શબ્દાર્થ:- અળાનમો = ન આવવાનું, ૫ અસ્થિ = એમ નથી, મન્તુમુહસ્ય = મૃત્યુના મુખમાં, ફ્∞ાપળીયા = ઈચ્છાને આધીન થયેલા, વંગખિયા=અસંયમનું ઘર, જાવાહીયા= કાળથી ગ્રહણ કરાયેલા, પિત્તવે – કર્મસંગ્રહમાં,બિવિકા = તલ્લીન, પુજો પુજો નારૂં-જુદી-જુદી જાતીઓને, પર્યંતિ = પ્રાપ્ત કરે છે, ધારણ કરે છે.
=
IF = આ લોકમાં, ડ્વેસિ = કોઈ કોઈ જીવોને, તત્ત્વ તત્ત્વ = તે તે સ્થાન, સૂંથવો ભવદ્ = પરિચિત થઈ જાય છે, અદ્દોવવાQ= નરકાદિના તીવ્ર દુઃખોના, જલે= સ્પર્શ, કષ્ટોનો, હિસવુંયંતિ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org