________________
ઇશાંની નમાજના વખત થઈ ચૂકયો હતેા. નૌકામાં પ્રવેશીને શેરખાંએ સ પ્રથમ પવિત્ર નમાજ પઢી લીધી. નમાજ પઢ્યા પછી એનું ગૂંચવાયેલું દિલ ક ંઈક હળવું થતું લાગ્યું. એણે નવી હિંમતનેા સંચાર થતા અનુભવ્યા, અને એના અંતઃકરણમાં સ્વાભાવિક જ ઊગી આવ્યું કે મને કાઈ અદશ્ય હાથ દારી રહ્યો છે. એના ડગુમગુ દિલને શાતા વળી. સ્વસ્થ ચિત્તે એ ગાલીચા પર બેઠે.
લાડુ મલિકા નૌકામાં એક ખૂણામાં લપાયેલા પેાતાના પ્યારા ચિત્તાને પાસે ખેંચી એની સાથે રમી રહી હતી. આ રમતમાં મસ્તક પરથી એનુ સપ્તરંગી એઢણું સરકી ગયું હતું; તે રૂપાળા ગૌર મુખ પરના કાળા કેશકલાપ ગજબ વરસાવી રહ્યો હતેા. નાના શા બે અધર પરના વાદળી જખમ ગમે તેવા ક્લિને જખમ કરે તેવા હતા. બારીના પડદા જબરદસ્તીથી હટાવીને આવતા ચાર જેવો પવન એની અલકલા સાથે રમત રમતા હતેા. આ અલકલટ સમી કરવા સુંદરીએ એક સુંદર રૂપેરી તારવાળા રૂમાલ બાંધ્યા હતા. શેરખાં સ્વસ્થચિત્ત હતેા. એણે માથેથી પાધડી કાઢી નાખી હતી. એના ગરદન સુધી પથરાઈ ગયેલા બંકા કેશ, સિ ંહની કેશવાળી જેવા શાલતા હતા.
મલિકા, તું મને બાદશાહ બનાવીશ ?'
<
શા માટે નહીં ? ચુનારગઢની મલિકાને ત્યાં કઈ વાતની ક્રમી છે? બાબરની તેાપેાના ગાળા એ કિલ્લાની એક કાંકરી પણ ખેરવી શકશે નહી.'
'
બાબર ? સુંદરી, તું એ શેરમ જુવાનને પિછાણતી નથી. એની તાપેાના ગેાળાએ આમુદરિયાથી આસામ સુધી ને શિયાલકોટથી રથ ભાર સુધી પેાતાનું રાજ જમાવ્યું છે. એનું લશ્કર નાનુ છે, પણ વફાદાર છે, એના મેાલ પર જાન આપનારું છે. ત્યારે મારી પાસે...!' શેરખાંએ એક નિરાશાભરી નજર ચારે તરફ ઘુમાવી.
ભુલાયેલા ભેરુ : ૧૭
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org