________________
૧૬૨
સગ ૧૩ મા
પશ્ચિમ નિષ્ફટ સધાબ્યા અને પોતે હિમવકુમારને જીતી લીધા. પછી ઋષભકૂટ ઉપર કાંકણી રત્નવડે પોતાનું નામ લખી સેનાની પાસે ગંગાનું ઉપરનુ` પૂર્વ નિકૂટ સધાવી પેાતે વિજય મેળવ્યેા પછી પાતે ગ’ગાદેવીને સાધી, વિદ્યાધરાને જીતી, ખ’ડપ્રપાતા ગુફામાં રહેલા નાટયમાલદેવને સાધી લીધેા. ખંડ પ્રપાતા ગુહાવર્ડ વૈતાઢયગિરિ નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચી નિષ્કૃટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી ચક્રવત્તી એ ગંગાનદીને કિનારે પડાવ કર્યા, ત્યાં ગંગાનદીના મુખે રહેતા નૈસર્પ વિગેરે નવ નિધિએ તેમને વશ થયા.
એવી રીતે ચક્રવત્તી ની સપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવત્તી પોતાના નગરમાં પાછા આન્યા. ત્યાં દેવતાઓએ અને માનવાએ તેમને ચક્રવત્તી પણાના અભિષેક કર્યો. પછી અખડિત પરાક્રમવાળા જય ચક્રવત્તી એ ષટ્ખ'ડ પૃથ્વીને ઘણા કાળ ભાગવી, અને અનુક્રમે સ'સારથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી. જય ચક્રવત્ત ને ત્રણસેા વર્ષ કુમારપણામાં, તેટલાં જ વ માંડલિકપણામાં, સા વર્ષે દિગ્વિજયમાં, એક હજાર નવસેા વર્ષે ચક્રવત્તી - પણામાં અને ચારસા વર્ષે દીક્ષા પાળવામાં-એમ સ મળી ત્રણ હજાર વર્ષ વ્યતીત થયાં. એવી રીતે સ આયુષ્ય પૂર્ણ કરી, તને સારી રીતે પાળી, ઘાતીકમ ના ક્ષય થતાં જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે એવા જય ચક્રવત્તી' અક્ષય સુખના સ્થાનરૂપ કૈવલ્ય( મેાક્ષ) ને
પ્રાપ્ત થયા.
防防火阻限保防腐防防刮防防
X
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि जयचक्रवर्त्तिचरितवर्णनो नाम
ત્રયોગઃ સર્વ: ।। ૧૨ ।।
38888888888 8883088
स्वागतावृत्तम् ।
रामलक्ष्मणदशाननानमिस्तीर्थकृच्च हरिषेणचक्रभृत् ।
चक्रभृच्च जय इत्यमुत्र षट् वर्णिताः श्रुतिसुखाय सन्तु वः ॥ १ ॥
સમાન્ત' ચૈત્ર સપ્તમ ॥