________________
૨૬૨
સ ૫ મા
વ્ય શામાટે મારવી !' એવું વિચારી તે ખાળાની એક બાજુની નાસિકા છેઢીને તેને દેવકીને પાછી સાંપી.
અહીં કૃષ્ણ અંગને લીધે કૃષ્ણ એવા નામથી એલાવાતા દેવકીના પુત્ર દેવતાઓએ રક્ષા કરાતા નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યા. એક માસ વ્યતીત થયા પછી દેવકીએ વસુદેવને કહ્યું, હે નાથ ! તે પુત્રને જોવાને હું ઉત્ક ંઠિત થઇ છું, માટે હું આજે ગાકુળમાં જઇશ,’ વસુદેવે કહ્યું, ‘પ્રિયે ! જો તમે અકસ્માત્ ત્યાં જશેા તે કંસના જાણવામાં આવશે, માટે કોઇ પણ કારણુ ખતાવીને જવુ' ઉચિત છે, તેથી ઘણી સ્ત્રીઓને સાથે લઈ ગાયને માગે ગાપૂજા કરતાં કરતાં તમે ગાકુળમાં જાએ.’ દેવકી તે પ્રમાણે કરીને નંદના ગોકુળમાં આવી. ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળા, નીલ કમળ જેવી કાંતિવાળો, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રવાળા, કર ચરણમાં ચક્રાદિકનાં ચિહ્નોવાળા અને જાણે નિર્મળ કરેલ નીલમણિ હોય તેવા હૃદયનદન પુત્ર યશેાદાના ઉત્સ`ગમાં રહેલા તેણે જોયા. પછી દેવકી ગેાપૂજાના મિષથી હ`મેશાં ત્યાં જવા લાગી, ત્યારથી લાકામાં ગેાપૂજાનું વ્રત પ્રવતુ
અન્યદા સૂકની બે પુત્રી શકુનિ અને પૂતના વિદ્યાધરીઓ કે જે પિતાનું બૈર લેવાને માટે વસુદેવના બીજો અપકાર કરવાને અસમર્થ હતી, તે ડાકણની જેવી પાષિણી ખેચરી ચશેાદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવાને માટે ગાકુળમાં આવી. શનિએ ગાડા ઉપર બેસી નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા અને તેની પાસે કટુ શબ્દ કર્યા; એટલે પૂતનાએ વિષથી લિપ્ત કરેલુ. પાતાનુ સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણની સાંનિધ્યમાં રહેલા દેવતાઓએ તે ગાડા વડેજ તે અનેને પ્રહાર કરીને મારી નાખી. નંદ ઘેર ગયા એટલે એકલા રહેલા કૃષ્ણને, વિખાઈ ગયેલા ગાડાને અને પેલી મૃત્યુ પામેલી એ ખેચરીઓને તેણે જોઇ. ‘હું લુંટાયા ’ એમ ખેલતા ન દે કૃષ્ણને ઉત્સંગમાં લીધા અને આક્ષેપથી ગાવાળાને કહ્યું ‘આ ગાડું શી રીતે વિખાઈ ગયું ? અને આ રાક્ષસ જેવી રૂધિરથી વ્યાપ્ત મૃત્યુ પામેલી એ સ્ત્રીએ કાણુ છે ? અરે ! આ મારો વત્સ કૃષ્ણ એકાકી તેના ભાગ્યથી જ જીવતા રહ્યો છે.’ ગેાપ ખેલ્યા- હે સ્વામિન્ ! ખાળ છતાં પણ આ તમારા બળવાન બાળકે ગાડાને વિખી નાખ્યુ છે અને તે એકલેજ આ એ ખેચરીને મારી નાખી છે.’ તે' સાંભળી નંદે કૃષ્ણનાં ખધાં અંગ જોયાં. તેને સર્વ અંગમાં અક્ષત જોઇ નંદે યશેાદાને કહ્યું હે ભદ્રે ! આ પુત્રને એકલા મૂકીને ખીજું કામ કરવા તું શા માટે જાય છે ? આજે તે થોડો વખત પણ તેને રેઢા મૂકયા તેટલામાં તો તે આવા સ`કટમાં આવી પડઘા, માટે હવે તારે ઘીના ઘડા ઢોળાઈ જતા હોય તાપણુ એ કૃષ્ણને મૂકીને ખીજે જવુ નહીં, તારે માત્ર એને જાળવવા, બીજું કાંઈ પણ કામ કરવાની જરૂર નથી.’આ પ્રમાણે પેાતાનાં પતિનાં વચના સાંભળીને હા ! 'હાણી !' એમ ખેલતી અને હાથવડે છાતી કુટતી યશેાદા કૃષ્ણ પાસે આવી અને તેડી લીધા. પછી ભાઈ ! તને કાંઈ વાગ્યુ' તેા નથીને ?” એમ પૂછતાં તેણે કૃષ્ણનાં સર્વ અ`ગ તપાસ્યાં, બધે હાથ ફેરબ્યા, તેના મસ્તક પર ચુંબન કર્યું' અને છાતી સાથે દબાવ્યા. ત્યારથી યશેાદા આદરપૂર્વક નિરંતર તેને પેાતાની પાસેજ રાખવાં લાગા. તે છતાં પણ ઉત્સાહશાળ કૃષ્ણ છળ મેળવીને આમ તેમ ભાગી જવા લાગ્યા.
અન્યદા એક દોરડી કૃષ્ણના ઉત્તર સાથે બાંધી, અને તે દોરડી એક ઊદ્ભૂખલ સાથે ખાંધીને તેના ભાગી જવાથી બીતી ખીતી યશેાદા પાડોશાને ઘેર ગઈ. તે વખતે સૂપ કે ૧. શાળ માંડવાને કાષ્ટના ખાંડણી.