________________
૩૫૪
સગ ૧૧ મે
અત્યારે પણ ઊઠીને તેને અંત લાવું. મારી પાસે તે કોણ માત્ર છે અને તેનું રક્ષણ કરવાને પણ કેણુ સમર્થ છે.” આ પ્રમાણે ક્ષણમાત્ર રૌદ્રધ્યાન ધ્યાતા સતા એક સહસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને કૃષ્ણ નિકાચિત કર્મથી ઉપાર્જન કરેલી ત્રીજી નરકે ગયા. કૃષ્ણવાસુદેવે સોળ વર્ષ કુમારપણામાં, છપ્પન વર્ષ મંડલિકપણુમાં અને નવસે ને અઠયાવીશ વર્ષ અર્ધચક્રીપણામાં-એમ સર્વ મળીને એક હજાર વર્ષનું આયુષ્ય
શાહ દાદ
॥ इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि द्वारिकादाहकृष्णावसानकीर्तनो
Ea