________________
૨૮૨
સગર ઠા
આ ભવમાં તમે સામદેવ બ્રાહ્મણના બે પુત્રો થયા છે. પ્રાતઃકાળે તે ખેડુ કશુખીએ સવ ચ રજ્જુને ભક્ષણ કરેલી જોઈ; પછી તે પાતાને ઘેર ગયો. અનુક્રમે મૃત્યુ પામીને તે પાતાની પુત્રવધુના ઉત્તરથી પુત્રપણે જન્મ્યા. ત્યાં તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણ્યું કે ‘આ મારી પુત્રવધુ તે મારી માતા થઇ છે અને મારા પુત્ર તે મા પિતા થયા છે, તો હવે મારે તેમને શી રીતે ખેલાવવા ?' આવા વિચારથી તે કપટવડે જન્મથી જ મુંગા થઈને રહેલા છે. જો આ વૃત્તાંત વિષે તમને પ્રતીતિ ન આવતી હોય તો તે મુ'ગા ખેડુ પાસે જઈ તેને પૂછે એટલે તે મૌન છેાડી દઈને તમને સ વૃત્તાંત જણાવશે.” પછી લાકે તત્કાળ તે મુંગા ખેડુતને ત્યાં લઇ આવ્યા. મુનિએ તેને કહ્યું તારા પૂર્વ ભવના વૃત્તાંત પ્રથમથી કહી બતાવ. આ સહસારમાં કને વશે પુત્ર તે પિતા પણ થાય અને પિતા તે પુત્ર પણ થાય એવી અનાદિ સ્થિતિ છે, એમાં કાંઇ આશ્ચય નથી; માટે પૂર્વ જન્મના સૌંબધથી થતી લજ્જા અને મૌનપણું છેડી દે.' પછી પેાતાના પૂર્વ સંબધને ખરાબર કહેવાથી હુ પામેલા તે ખેડુતે મુનિને નમસ્કાર કરી સના સાંભળતાં પેાતાના પૂર્વ જન્મના વૃત્તાંત જેમ મુનિએ કહ્યો હતો તેમ કહી સંભળાવ્યેા; તે સાંભળી ઘણા લાકોએ દીક્ષા લીધી, તે ખેડુત પ્રતિબાધ પામ્યા અને પેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિ લેાકેાથી ઉપહાસ્ય પામતા વિલખા થઈને ઘેર ચાલ્યા ગયા. પછી ઉન્મત્ત બ્રાહ્મણા વર ધારણ કરી રાત્રે ખડૂગ લઈને તે મિનેને મારવા આવ્યા; ત્યાં પેલા સુમન યક્ષે તેમને સ્ત`ભિત કરી દીધા. પ્રાત:કાળે લેાકાએ તેવી સ્થિતિમાં તેમને દીઠા. તેનાં માતા પિતા તેને સ્ત'ભાયેલા જોઈ આક્રંદ કરવા લાગ્યાં. તે વખતે સુમન યક્ષ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યા કે ‘આ પાપી ક્રુતિએ મુનિને મારવા માટે રાત્રીએ ઇચ્છતા હતા, તેથી મેં તેને સ્ત ંભિત કર્યા છે, હવે જો તેઓ દીક્ષા ગ્રહણ કરવાનું કબુલ કરે તો હું તેમને છેાડીશ, અન્યથા ડીશ નહી.' તેઓએ કહ્યું ‘અમારાથી સાધુના ધર્મ પાળવા મુશ્કેલ છે, તેથી અમે શ્રાવકને ચેાગ્ય એવા ધર્મ આચરશું.' આ પ્રમાણે તેમના કહેવાથી દેવતાએ તેમને છેાડી મૂકળ્યા. ત્યારથી તેઓ તો જિનધને યથાવિધિ પાળવા લાગ્યા, પણ તેમનાં માતાપિતાએ તો જરા પણુ જૈનધર્માંને અંગીકાર કર્યાં નહી.
અગ્નિભૂતિ અને વાયુભૂતિ મૃત્યુ પામી સૌધ કલ્પમાં છ પલ્યાપમના આયુષ્યવાળા દેવતા થયા, ત્યાંથી ચીને હસ્તિનાપુર નગરમાં અદ્દાસ વિણકને ઘેર પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર નામે પુત્ર થયા. પૂર્વ ભવના ક્રમથી તે શ્રાવકધમ પાળવા લાગ્યા. એક વખતે માહેબ નામે એક મુનિ ત્યાં સમવસર્યા, તેમની પાસેથી ધમ સાંભળીને અર્હ વાસે દીક્ષા લીધી. પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર તે માહેદ્ર મુનિને વાંઢવા જતા હતા, ત્યાં માગમાં એક કુતરીને અને ચાંડાળને જોઇને તેમની ઉપર તેને સ્નેહ ઉત્પન્ન થયો, તેથી તેઓએ મહર્ષિ પાસે આવી નમીને પૂછ્યું કે આ ચાંડાળ અને કુતરી કોણ છે કે જેને જોવાથી અમને સ્નેહ ઉપજે છે ?” મુનિ બાલ્યા “તમે પૂર્વ ભવમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બ્રાહ્મણ હતા, તે વખતે સામદેવ નામે તમારા પિતા અને અગ્નિલા નામે તમારી માતા હતી, તે સેામદેવ મૃત્યુ પામીને આ ભરતક્ષેત્રમાં આવેલા શ`ખપુરમાં જિતશત્રુ નામે રાજા થયા. જે સદા પરસ્ત્રીમાં આસક્ત હતો. અગ્નિલા મૃત્યુ પામીનેતે જ શંખપુરમાં સામભૂતિ નામના બ્રાહ્મણની રૂમિણી નામે સ્ત્રી થઈ. એક વખતે રૂમિણી પાતાના ઘરના આંગણામાં ઊભી હતી, તેવામાં તે માગે નીકળેલા જિતશત્રુ રાજાના જોવામાં આવી; તત્કાળ તે રાજા કામવશ થઇ ગયેા, તેથી સામભૂતિ ઉપર કાંઈક ગુન્હા મૂકી રાજાએ તે સ્ત્રીને પેાતાના અંતઃપુરમાં દાખલ કરી.