________________
૨૦૨
સગ ૨ જો
કે
તેની આજ્ઞા લઇને વસુદેવ બેઠા. વસુદેવના પ્રભાવથી તે દિવસો તે સા વાહને એક લક્ષ સૌનૈયાના લાભ થયા. તેણે વસુદેવનો પ્રભાવ જાણીને તેને આદરથી બાલાવ્યા. પછી સુવના રથમાં બેસાડી સાથે વાહ તેમને પેાતાને ઘેર લઈ ગયા અને પેાતાની રત્નવતી નામની કન્યાને તેની સાથે પરણાવી. એક વખતે ઇંદ્રમહાત્સવ થતાં પોતાના સસરાની સાથે દિવ્ય રથમાં બેસીને વસુદેવ મહાપુર નગરે ગયા. ત્યાં તે નગરની ખહાર નવીન પ્રાસાદો જોઈને વસુદેવે પેાતાના સસરાને પૂછ્યું કે શું આ બીજું નગર છે ?’ સાર્થવાહે કહ્યું “આ નગરમાં સામદત્ત નામે રાજા છે. તેને મુખની શેાભાથી સોમ (ચંદ્ર) ની કાંતિનું પણ ઉલ્લંઘન કરે તેવી સોમશ્રી નામે કન્યા છે. તેણીના સ્વયંવરને માટે તે રાજાએ આ પ્રાસાદો કરાવ્યા છે. અહીં ઘણા રાજાઓને ખેાલાવ્યા હતા, પણ તેમના અચાતુ થી તેને પાછા વિદાય કર્યા છે.” પછી વસુદેવે ઇંદ્રમહાત્સવ સંબધી ઇંદ્રસ્ત ંભ પારો જઈ તેને નમસ્કાર કર્યા. એ વખતે પ્રથમથી ત્યાં આવેલું રાજાનુ' અ'તઃપુર પણ તે ઇંદ્રસ્ત...ભને નમીને રાજમહેલ તરફ ચાલ્યું. તેવામાં રાજાનો એક હસ્તી આલાનસ્તંભનુ* ઉન્મૂલન કરીને છુટેલા ત્યાં આવ્યા. તેણે અકસ્માત રાજકુમારીને રથમાંથી પાડી નાખી, તે સમયે દ્વીન, અશરણુ અને શરણાથી એવી તેને જોઈ વસુદેવકુમાર જાણે તેના પ્રત્યક્ષ ઉપાય હાય તેમ તેની પાસે આવ્યા અને તે હાથીનો તીરસ્કાર કર્યા; એટલે ક્રાધવડે મહા દુČર એવા તે હસ્તી રાજકુમારીને છેડી દઇને વસુદેવની સામે દોડયો. મહા બળવાન વસુદેવે તે હાથીને ઘણા ખેદિત કર્યા. પછી તેને માહિત કરીને વસુદેવ રાજપુત્રીને નજીકના કોઈ એક ઘરમાં લઈ ગયા અને ઉત્તરીય વસ્ત્રના પવનાદિકવડે તેને આશ્વાસન આપ્યુ'. પછી તેની ધાત્રીએ તેને રાજમહેલમાં લઇ ગઈ અને કુબેર સાવાહ વસુદેવને તેના સસરા સહિત માનપૂર્વક પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં વસુદેવ સ્નાન ભાજન કરી સ્વસ્થ થયા. તેવામાં કાઇ પ્રતિહારીએ આવી જયાશીષપૂર્વક આ પ્રમાણે કહ્યું:--
“અહીંના સોમદત્ત રાજાને સોમશ્રી નામે કન્યા છે, તેને સ્વયંવરમાં પતિ મળશે એમ પૂર્વે જાણવામાં આવ્યું હતું, પણ સર્વાણતિના કેવળજ્ઞાનના મહાત્સવમાં દેવતાઓને આવતા જોઈ તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારથી એ મૃગાક્ષી ખળા મૌન ધરીને રહેવા લાગી. એક વખતે મેં એકાંતમાં તેનુ કારણ પૂછ્યું, એટલે તે ખેલી કે, “મહાશુક્ર દેવલાકમાં ભાગ નામે એક દેવ હતો. તેણે મારી સાથે અતિ વાત્સલ્યથી ચિરકાળ સુધી ભાગ ભાગળ્યા હતા. એક વખતે તે દેવ મારી સાથે નંદિશ્વરાદિ તીની યાત્રા અને અર્હુતનો જન્માત્સવ કરીને પેાતાના સ્થાન તરફ પાછે. ફર્યા. બ્રહ્મદેવલાક સુધી પહેાંચ્યા, તેવામાં એકાએક આપુ પૂર્ણ ચ્યવી ગયા. પછી શાકા થઈને તેને શોધતી શેાધતી હું આ ભરતક્ષેત્રમાં કુર દેશમાં આવી. ત્યાં એ કેવળજ્ઞાનીને જોઈ ને મેં પૂછ્યું કે દેવલેાકમાંથી ચ્યવેલા મારા પતિ કયાં ઉત્પન્ન થયા છે તે કહેા.’ તેઓ ખેલ્યા-‘હિરવ‘શમાં એક રાજાને ઘેર તારા પતિ અવતર્યા છે અને તું પણુ સ્વર્ગ માંથી ચવીને રાજપુત્રી થવાની છે. જ્યારે ઈદ્રમહાત્સવમાં હાથી પાસેથી તને છેડાવશે, ત્યારે પાછા તે તારા પતિ થશે' પછી તેમને ભક્તિપૂર્વક વંદના કરીને હું સ્વસ્થાને આવી અને અનુક્રમે ત્યાંથી ચવીને આ સોમદત્ત રાજાને ઘેર કન્યારૂપે ઉત્પન્ન થઈ, પછી આ સર્વાણુ મુતિના કેવળજ્ઞાનના ઉત્સવમાં દેવતાઓને જોઈ ને મને જાતિસ્મરણુજ્ઞાન થયું, તેથી આ બધુ` મારા જાણવામાં આવ્યુ', એટલે મેં મૌન ધારણ કર્યું....” પ્રતિહારી કહે છે-“ તેણીનું આ! સર્વ વૃત્તાંત મે' રાજાને જણાવ્યું, એટલે રા- 2 જાએ સ્વચ'વરમાં આવેલા સર્વ રાજાને વિદાય કર્યા, હે વીર ! આજે તમે તે રાજક