________________
૨૨૪
સગ ૩ જો
વસ્ત્રને ચાગપટ્ટ કરી પેાતાના કરવડે ચલિત પત્રોથી મનેાહર એવા લીલા કમળને ફેરવવા લાગ્યા; કોઇ કામદેવના કીર્ત્તિરાશિની નિર્મળ વર્ણિકા (વાનકી)ની જેમ ભ્રમરની પેઠે મલ્લિકાના સુગધી પુષ્પાને સુંઘવા લાગ્યા; કોઇ યુવાન રાજકુમાર જાણે આકાશમાં ખીજા મૃગાંકમંડળને રચવા ઈચ્છતા હોય તેમ પોતાના કરથી પુષ્પના દડાને ઉછાળવા લાગ્યા; કોઇ યુવાન નરેશ ક્ષણે ક્ષણે કરની અંગુળીવડે ઘાટી કસ્તુરીથી પંકિલ એવી પેાતાની દાઢી મૂછને સ્પર્શ કરવા લાગ્યા; કોઇ યુવાન મુદ્રિકા આનાં મણિએથી પ્રકાશિત એવા દઢ મુષ્ટિવાળા કરવડે દાંતની મુડ઼ મુષ્ટિમાં પકડીને નાની તરવારને નચાવવા લાગ્યા; ઉદાર બુદ્ધિવાળા કોઈ ચતુર નૃપકુમાર કેતકીનાં પત્રને તોડી તેાડીને કમળાના કમળ જેવાં સુંદર કમળને ગુંથવા લાગ્યા; અને કાઈ આમળાંની જેવાં સ્થળ મુક્તાફળના કઠમાં પહેરેલા ડારને વારવાર કરવડે સ્પર્શ કરવા લાગ્યા.
પછી દેવાલયને દેવી શેાભાવે તેમ તે મડપને શેાભાવતી રાજકુમારી દવદંતી પિતાની આજ્ઞાથી ત્યાં આવી. મુક્તામણિના અલંકારોથી તેનાં સર્વ અવયવ અલ'કૃત હતાં, તેથી તે પ્રક્રુતૃિત મલ્લિકાના જેવી દેખાતી હતી, વહેતી નીકના જળતરંગની જેવી તેણીના કુટિલ કેશની વેણી શેાભતી હતી, સૂના યુવરાજ જેવું સુંદર તિલક લલાટપર ધારણ કરેલું હતું, તેના કેશ કાજળના જેવા શ્યામ હતા, સ્તનમંડળ ઘાટા હતા, કદલીના ગર્ભ ત્વચા જેવાં મૃદુ વસ્ત્રો પહેર્યાં હતાં, સર્વ અંગે સ્વચ્છ શ્રીચંદનનું વિલેપન કર્યું હતું, અને તેનાં લોચન વિશાળ હતાં, આવી દવદંતીને જોતાંજ સવ રાજાઓનાં નેત્રા એકીસાથે તેની ઉપર પડવાં. પછી ભીમરાજાની આજ્ઞાથી અંત:પુરની ચતુર પ્રતિહારીએ પ્રત્યેક રાજાને નામ લઇ લઈને નવદ’તીને ઓળખાવવા માંડવાં. હે દેવી ! આ જિતશત્રુ રાજાના પુત્ર ઋતુપર્ણ રાજા શિશુમાર નગરથી આવેલ છે, તેનાપર દિષ્ટ કરો. આ ઇક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ, ગુણરત્નના ભંડાર ચદ્રરાજાના પુત્ર ચંદ્રરાજ છે, તેને કેમ વરવાને ઈચ્છતા નથી? આ ચંપાનગરીના રાજા ધરણેદ્રના પુત્ર ભાગવ‘શમાં ઉત્પન્ન થયેલા સુબાહુ છે, તેને વા કે જેથી તમે ગ`ગાનદીના જળકણવાળા પવનથી સેવાશે. આ રાહીતક નગરના સ્વામી પવિત્ર ચ'દ્રશેખર છે, તે અત્રીશ લાખ ગામના અધિપતિ છે, તે તમને રૂચે છે ? આ જયકેશરી રાજાનો પુત્ર શશિલક્ષ્મા છે, જે મૂત્તિ વડે કામદેવના જેવા છે, તે તમારા મનને શુ આકર્ષણ કરતા નથી ? હું મહેચ્છા ! આ વિકુળમંડન જનુના પુત્ર યજ્ઞદેવ છે, જે ભૃગુકચ્છ નગરને અધિપતિ છે, તેની ઉપર ઈચ્છા થાય છે ? હું પતિવરા ! આ ભરતકુળમાં મુગટ તુલ્ય માનવન રાજા છે, એ વિશ્વવિખ્યાત રાજાને પતિ તરીકે પસંદ કર. આ કુસુમાયુધના પુત્ર મુકુટધર છે, ચંદ્રને રાહિણી જેમ તું એની પત્ની થવાને ચાગ્ય છે. આ ઋષભસ્વામીના કુળમાં થયેલા કેશલ દેશના રાજા નિષધ છે, જે શત્રુઓના નિષેધ કરનાર અને પ્રખ્યાત છે. આ તેના બળવાન્ કુમાર નળ નામે છે તે અથવા તેના અનુજ ખંધુ આ કુમ્મર છે તે તમારે અભિમત થાએ” તે વખતે કૃષ્ણને લક્ષ્મીની જેમ દવદ'તીએ તત્કાળ નળના ક'ડમાં સ્વયંવરની માળા આરાપણ કરી. તે સમયે ‘અહા ! દવદંતી યાગ્ય વરને વરી, ચાગ્ય વરને વરી' એમ આકાશમાં ખેચાની વાણી પ્રગટ થઇ. તેવામાં જાણે ખીજો ધૂમકેતુ હોય તેવા કૃષ્ણરાજ કુમાર ખડ્ગ ખેંચીને તત્કાળ ઊભા થયા, અને તેણે આ પ્રમાણે નળને આક્ષેપ કર્યા-“અરે મૂઢ! આ દવદતીએ તારા ગળામાં સ્વયંવરમાળા વૃથા નાખી છે, કેમકે હુ' છતાં ખીજો કોઈ પણ તેને પરણવાને સમર્થ નથી; માટે તું એ ભીમરાજાની કન્યાને છોડી દે અથવા તો હથિયાર લઈને સામા થા, આ કૃષ્ણરાજને જીત્યા વિના તું શી રીતે