________________
૫૧ ૮ મુ
૨૫
આ નારદ મુનિની ઉત્પત્તિ પૂર્વે મને કહી હતી. એ પ્રકૃતિથી કલહપ્રિય છે; અવજ્ઞા કર વાથી તેને કેપ ચઢે છે, તે એક ઠેકાણે રહેતા નથી અને સવ ઠેકાણે પૂજાય છે.''
C
એક વખતે ક ંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા માટે બાલાવ્યા, એટલે દશાપતિ સમુદ્રવિજયની આજ્ઞા લઇને તે મથુરામાં ગયા. એક સમયે જીવયશા સહિત બેઠેલા કંસે વસુદેવને કહ્યું કે · મૃત્તિકાવતી નામે એક માટી નગરી છે. ત્યાં દેવક નામે રાજા છે. તે મારા કાકા થાય છે. તેમને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે ત્યાં આવીને પર્ણા. હું તમારો સેવક છું, માટે મારી આ પ્રાર્થનાનું તમે ખંડન કરશેા નહીં.' આ પ્રમાણે દાક્ષિણ્યનિધિ દશમા દશા' વસુદેવને કહ્યું, એટલે તે તેણે કબુલ કર્યું' અને કંસની સાથે ત્યાં જવા ચાલ્યા.
મૃત્તિકાવતીએ જતાં માર્ગોમાં નારદ મળ્યા, એટલે વસુદેવે અને કંસે વિધિથી તેમની પૂજા કરી; નારદે પ્રસન્ન થઈને પૂછ્યું' ‘ તમે કયાં જાઓ છે ?' વસુદેવ ખોલ્યા− આ મારા સુહૃદ્દ ક`સની સાથે તેમના કાકા દેવકરાજાની કન્યા દેવકીને પરણવા જાઉં છુ..' નારદ ઓલ્યા- “ આ કાર્ય કંસે સારૂ આરછ્યું, કેમકે વિધાતા નિર્માણ કરે છે, પણ યાગ્યની સાથે ચેાગ્ય જોડવામાં તે અપડિત છે (તે તા મનુષ્ય જ જોડે છે ). જેમ પુરૂષામાં તમે રૂપથી અપ્રતિરૂપ છે, તેમ સ્ત્રીઓમાં તે દેવકી પણુ અપ્રતિરૂપ છે. તમે ઘણી ખેચરકન્યાઆને પરણ્યા છે, પણ એ દેવકીને જોશે એટલે પછી તે ખધી અસાર લાગશે. હે વસુદેવ ! આ ચાગ્ય સચાગમાં તમને કયાંઈથી પણ વિન્ન નહિ થાય. હું પણ જઈને દેવકીને તમારા ગુણુ કહુ છું.” આ પ્રમાણે કહી નારદ સત્વર ઉડીને દેવીને ઘેર ગયા. દેવકીએ તેમની પૂજા કરી એટલે નારદે આશીષ આપી કે તારા પતિ વસુદેવ થાએ.' દેવકીએ પૂછ્યું', ‘ તે વસુદેવ કાણુ ?’નારદ એલ્યા- તે યુવાન એવા દશમા દશા છે અને’ વિદ્યાધરાની કન્યાઓને અતિ પ્રિય છે. વધારે શુ' કહું ? દેવતાઓ પણ જેના રૂપને તુલ્ય નથી એવા તે વસુદેવ છે.' આ પ્રમાણે કહીને નારદમુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નારદની આવી વાણીથી વસુદેવે દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યા.
વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરીએ આવી પહેાંચ્યા. વિવેકી દેવક રાજાએ વસુદેવની અને કસની પૂજા કરી. પછી અમૂલ્ય આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. કંસે કહ્યું, ‘કાકા ! તમારી દુહિતા દેવકી આ વસુદેવને અપાવવા આવ્યો છું. મારા અહીં આવવાના પ્રયાજનનું કારણ તે જ છે.' દેવકે કહ્યું; કન્યાને માટે વર પોતે જ આવે તેવી રીતિ નથી, તેથી તેવી રીતે આવનાર વરને હું દેવકી આપીશ નહી.' આવાં દેવકરાજાનાં વચન સાંભળી કંસ અને વસુદેવ બન્ને વિલખા થઈ પાતાની છાવણીમાં આવ્યા, અને દેવકરાજા પોતાના અતઃપુરમાં ગયા. ત્યાં દેવકીએ હર્ષથી પિતાને પ્રણામ કર્યાં, એટલે હે પુત્રી ! ચાગ્ય વરને પ્રાપ્ત કર.' એમ દેવકે આશીષ આપી. પછી દેવકે દેવી (રાણી)ને કહ્યું કે ‘આજે વસુદેવને દેવકી આપવાને કંસે ઉત્સુક થઈ મારી પાસે માગણી કરી, પણ પુત્રીના વિરહને નહીં સહન કરનારા મેં તે વાત કબુલ કરી નહી....' આ પ્રમાણે સાંભળી દેવી ખેદ પામી અને દેવકીએ ઊંચે સ્વરે રૂદન કરવા માંડયું. આવા તેમના વસુદેવ તરફ પ્રીતિભાવ જોઇને દેવને કહ્યું કે તમે ખેદ કરી નહિ, હજુ હું પૂછવાને આવ્યે છુ’ એટલે દેવીએ કહ્યું, એ વસુદેવ દેવકીને યાગ્ય વર છે, અને પુત્રીના પુણ્યથી જ અહી વરવાને આવેલ છે.’ આ પ્રમાણેના વિચાર જાણીને તત્કાળ દેવકે મંત્રીને માકલી ક'સ અને