________________
૧૪
ગામે ગામ પગપાળા જાય, આમ જનતાને પ્રતિએધ કરે. મુસલમાનાને તેમના ધર્મ ગ્રન્થ ‘કુરાને શરીફ્’ની લમાએ દ્વારા માનવજીવનની મહત્તા સમજાવે. જીવદયાના ઉપદેશ આપે. માછીમાર, કાળી, ભીલ ઠાકારા અને આદિવાસી જન સમુદાયને અહિંસા, દયા, સત્ય, અચૌય અને પરોપકારના મહિમા સમાવે. આલેક અને પરલેાકમાં પુણ્ય પાપના પ્રત્યક્ષ પરિણામેાને શાન્તા દ્વારા સમજાવે. હિંસા, જૂઠ, ચારી, માંસ, દારૂ અને શિકાર વગેરે વ્યસનાના ત્યાગ કરાવે.
આ સમાજીએ, ખ્રીસ્તીએ, વેદાન્તી વિદ્વાના અને સાક્ષરેની સાથે સનાતન ધર્મના સિદ્ધાન્તાની તાત્ત્વિક ચર્ચા કરી નિષ્ક કરે છે.
સાબરમતી નદીના કિનારે સત્યાગ્રહ આશ્રમમાં મહાત્મા ગાંધીજીની સાથે દેશાતિ, સમાજોન્નતિ અંગે વિચારણાએ કરતાં જણાવે છે.
‘સદાચાર, સચ્ચાઇ, પા૫કા૨ અને પ્રામાણિકતાના પ્રચાર અને નક્કર આદર્શરૂપ આચાર વિના ભારત દેશની પ્રજા સ્વતંત્રતાના સુંદર ફ્ળાને યત્ કિચિત્ પણ ભાગવી શકશે નહિ.'
પૂ. શ્રીની વિદ્વતાથી આકર્ષાયેલા વડાદરા નરેશશ્રી સયાજીરાવ ગાયકવાડ પેાતાના લક્ષ્મી વિલાસ પેલેસમાં પધારવા આમન્ત્રણ આપે છે. હજારાની મેદની સમક્ષ આત્માન્નતિ’ વિષય ઉપર એક કલાક પ્રાભાવિક પ્રવચન શ્રવણ કરતાં વડાદરા નરેશ હૃદયના ઉદ્ગારા કાઢે છે,