________________ પ્રવાસીની શોધ લાગે ખરેખર! આ રાજકુમારે જ મારા વડિલને થંભન કર્યા છે. મનને આકાર ગોપવી તેણે પૂછ્યું “હાં પછી શું થયું ? આ નગર ઉજજડ વેરાન કેમ છે ? વિજયચંદ્ર બોલ્યા " મને પણ વસ્તી વિનાનું નગર સ્મશાન તુલ્ય લાગ્યું. મારે ભાઈ કયાં ગયે? લેક કેમ નગર મુકી ચાલ્યા ગયા, એ રહસ્ય શિધવા હું ચારે બાજુ ભમવા લાગ્યા, ભમતે ભમતે રાજ મહાલયમાં આવ્યો રાજમંદિરમાં મારા મોટા ભાઈની સ્ત્રી (મારી ભાભી) એક્કી જ જોવામાં આવી. મને જોઈ તે મારી સન્મુખ બાવી. આસન આપી મને બેસાડ્યો અને એની આંખમાંથી અશ્રની ધારા વહેવા લાગી. મેં આશ્વાસન તથા ધીરજ આપી આ નગરીની ઉજજડતાનું કારણ પૂછ્યું. મારી ભાભીનું નામ વિજ્યા હતું તેણે આ પ્રમાણે હકિકત કહી– નગર ઉજજડ થવાનું કારણ - મારી ભાભી બેલી “તમે તે રીસાઈને ચાલ્યા ગયા પણ તે બાદ તમારા ટાભાઈને ઘણું લાગી આવ્યું. તમારી શોધ કરાવી પણ તમે મળ્યા નહી. તમારા મોટાભાઈ એ પછી રાજ્યની સુવ્યવથામાં મન પરોવ્યું. એકદા ભગવા વસ્ત્રધારી એક સાધુ અત્રે નગરીમાં આવ્યો. એક ર્માસ ઉપવાસના એ તપસ્વી સાધુને પારણું કરવા તમારા મોટાભાઈ જયચંદ્ર રાજાએ નિમંત્રણ કર્યું. જાતજાતના પકવાન બનાવ્યા અને તેને સેનાની થાળીમાં પકવાન પીરસી તેઓ આગ્રહ પૂર્વક તેને જમાડવા લાગ્યા. મને પણ પંખે નાખવા રાજાએ આજ્ઞા કરી. હું પણ તેને પ નાખવા લાગી. મારૂં નવિન યૌવન–સુંદર રૂપ અને શગારથી ભરપુર તન જઈ તે પાખંડીનું મન વિચલિત થઈ ગયું. તે સમયે તે તે કામાંધ સાધુ જમીને પિતાના આશ્રમે ગયે. પણ રાત્રિના P.P. Ac. Gunratnasuri M8.Gun Aaradhak Trust