________________ રાજકુમારની ભવ્યથા 33333333333333333 34 335 338 મલયસુંદરીના આગ્રહથી મહાબલે વિશ્વાસુ દાસી વેગવતીને ભટ્ટારિકાના મંદિરે બને છૂટા પડ્યા ત્યાં સુધીની સર્વ વાત કહી. પછી હસ્તિશાળામાં મુદ્રિકા હાથીના મુખમાં ઘાસયુક્ત મૂકી અને રાજાનું રક્ષણ કર્યું એ સર્વ કહ્યા બાદ આગળ ચલાવ્યું. “રાજા પાસેથી મંત્ર સાધનાના મિષે છૂટયા બાદ બજારમાંથી જોઈતા સાધને લાવી ભટ્ટારિકાના મંદિરે આવ્યો. અને જે કાષ્ટની બે ફાટ (ચંપકમાલા વાળી) પડી હતી તેને છલીને સુંદર બનાવી ઉપરના ભાગમાં યંત્ર પ્રયોગવાળી એક ગૂઢ કલીક–ખીલી ગોઠવી. એ ખીલી દબાવવાથી તે ભઆકારના કાષ્ટના બે દ્વાર ખૂલી જાય એવી કરામત સર્જી. એવામાં કેટલાક ચેર તે મંદિરમાં એક મોટી પેટી ઉપાડીને આવ્યાં અને ત્યાં પેટી મુકી તેનું તાળું ખેલવાનું સાધન લેવા ગામમાં ઉપડ્યા. એમાંનો એક શેર મંદિરની પાછળ સંતાઈ ગયો હતો, તેણે મેં ચેરસંજ્ઞાથી લાવ્યા મને પણ તેણે ચેર સમજીને કહ્યું, " અરે યુવાન ! આ પેટીનું તાળુ ખેલી આપે તે—હું તને ભાગ આપીશ” મેં મારા હથીયારોથી તે પેટીનું તાળું ખેલી આપ્યું. પેટીમાંથી ઘરેણાં વિગેરે કાઢી તેણે એક પિોટલું બાંધ્યું, અને એક કબાટમાં મૂક્યું. એવામાં કંઈક અવાજ થવાથી તે બે “હે મહાભાગ ! મને થેલીવાર કયાંક સંતાડી દે, નહિ તે હું પકડાઈ જઈશ” મેં તેને મંદિરના શિખરના એક ભાગમાં શીલા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust