________________ પતિનો વિયોગ 76 આ સાંભળી મલયસુંદરી ભયભ્રાંત થઈ ગઈ. ક્ષણવાર વિકલ બની ગઈ. ત્યાં એને યાદ આવ્યું, “અહો ! ભાગ્ય તારી. રમત! તારું જ ધાર્યું થશે, મહાબલને કલેક યાદ આવ્યું. તે મનમાં વિચારતી કહેવા લાગી. જે રાજકન્યા આ ઘરની પુત્રવધૂ છે, ગૃહલક્રમી છે, તેને રાજા ચેર સમજે છે. તેનો વધ કરવાનું ફરમાન કરે છે. ખરેખર ! મારા કર્મમાં અશુભ કર્મ બાકી હશે તે તે ભગવ્યા વિના છૂટકે નથી, અને શુભ હશે તે આ વાદળ વિખેરાતાં વાર પણ લાગશે નહિ........ વિધરો ચહ્નિવિસ્તરસ્યા ......એ કે તેને આશ્વાસન આપ્યું. તેને ભય કયાંય ઊડી ગયે. મુખ પર ફરી એ શાંતિ અને સ્વસ્થતા આવીને ઉભી રહી. એક મહામુનિની જેમ તે સમતા રસમાં ખૂલવા લાગી. ત્યાં મુખ્ય. મંત્રીએ રાજાને કહ્યું “રાજન્ ! આ યુવાનના મુખ પરની. સૌમ્યતા દેખી એ ચોર હોય તેમ લાગતું નથી. માટે તેને વધ ન કરે જોઈએ, વધથી અપકીતિ થવાનો સંભવ છે. એને કઈ દિવ્ય ઔષધ આપવું જોઈએ. જે એ નિર્દોષ હશે તે પાર ઉતરશે અને સદોષ હશે તે જણાઈ આવશે. અને એથી લેકે આગળ પણ આપણી અપકીતિ નહિ થાય.” મંત્રીની વાત રાજાના ગળે ઉતરી ગઈ. એ બોલ્યો તે મંત્રીશ્વર!. મંત્રીએ કહ્યું, “સર્ષઘટનું,” આ ધનંજ્ય યક્ષના મંદિરમાં એક ઘડામાં ભયંકર સર્ષ મુકો. તે આ યુવાન પોતાના હાથે બહાર કાઢે. જે તે નિર્દોષ હશે તો યક્ષના પસાથે તેને વાંકે. વાળ નહિ થાય, ચાર હશે તો માર્યો જશે. રાજાને આ વાત ગમી. ગઈ એણે કેટલાક ગારડિકેને બોલાવી ઘડામાં સર્ષ લાવવાની. આજ્ઞા કરી. ગારુડિકે સર્પ લેવા ઉપડયા. P.P.Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust