________________ 148 સતી મલયસુંદરી રાજપુરુષેએ રાજાને આ વાત જણાવી. સિદ્ધ જતાં રાજા અને પ્રધાનના હૃદયમાં ફરી આનંદનો ઉદધિ લહેરાવા લાગે લેઓએ અને મલયસુંદરીએ એ રાત્રી દુઃખ અને શેકમાં પણ કરી.......પ્રભાતના રવિદે પિતાના કુમકુમવરણાં પગલાં પાડયાં...મધુર શરણાઈઓ રાજમંદિરે ગહેકી ઉઠી. અને એ સંગીતના નાદમાં પ્રજાએ શું જોયું......... હાથમાં આંબાના ફળને કરંડીયે લઈ એ જ સિદ્ધ પુરુષ રાજમંદિરે જ હતે. લેકે કહેવા લાગ્યા, “અરે! આ સિદ્ધ પુરુષ. કોઈ વિદ્યાથી કે દેવના પ્રભાવથી રાજાનું કાર્ય કરી આપે છે અને જીવતા રહે છે.” તેઓ કુમારને પૂછવા લાગ્યા, “હે. સિદ્ધ પુરુષ! તમે કેવી રીતે જીવતા રહ્યા?” કુમારે જવાબ આપે, “પ્રજાજને દેવ-ગુરુ અને ધર્મ પસાથે બધાં સારાં જ વાનાં થાય છે. અવસરે તમને બધું જણાઈ આવશે.” અને તેણે રાજમંદિરમાં રાજા પાસે આવી કરંડીયે મૂકરાજા તો આ સિદ્ધને ફરીવાર જીવતે જોઈ શ્યામ પડી ગ.....વિચારવા લાગે. નક્કી ! આ ખરેખર સિદ્ધ પુરુષ છે! કેવું આનું અગાધ સામર્થ્ય! એણે પિતાની ચિંતામાં સિદ્ધને આવકાર પણ ન આપે. રાજાને વ્યગ્ર જોઈ જીવાજી પ્રધાને કહ્યું. “સિદ્ધ પુરુષ આવું દુષ્કર કાર્ય કરી તમે ઘણું વહેલા પધાર્યા. શરીરે કશળ છે ને ?" મહાબલે કહ્યું. હાજી મારા શરીરે કુશળતા જ છે અને તે કરંડીયા રાજા પાસે મૂકી બેલ્યા, રાજન ! આ આમ્રફળે તમે તમારા કુટુંબ સહિત ખાઓ. અને પિત્તના રેગની શાંતિ કરે.તમારે અસાધ્ય રોગ આનાથી જરૂર શાન્ત થશે.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust