________________ સતી મલયસુંદરી છે તે પવિત્ર અગ્નિ છે. આ સમયે જે અગ્નિમાં પ્રવેશ કરે તે મારી જેમ અનેક સમૃદ્ધિ પામે અને મનવાંછિત સિદ્ધિ પામે.” આ વાત સાંભળી સિદ્ધના વચનમાં વિશ્વાસ મૂકી લેક અગ્નિમાં પડવા તૈયાર થયા....કુમારે તેમને રેકી કહ્યું- હમણાં થોડીવાર સબૂર કરે હું અગ્નિપૂજન બરાબર કરી લઉં. પછી હું કહું તે જ પડે.” એમ કહી તે અગ્નિને વધુ પ્રજ્વલિત કરતો મંત્રોચ્ચાર કરતો અગ્નિપૂજન કરવા લાગ્યો. ' - સિદ્ધની માયાજાળમાં આવેલા રાજા અને પ્રધાને અગ્નિમાં પડી ઇચ્છિત સુખ મેળવવા સંકલ્પ કર્યો. સિદધે તેમને રોક્યા નહિ. રાજા ને પ્રધાનની પાછળ જતા પ્રજાજનોને તેણે રોકી લીધા. કહ્યું “હે પ્રજાજને ! જ્યારે રાજા ને પ્રધાન બહાર આવે પછી તમે પ્રવેશ કરજે, ઉતાવળ ન કરશે.” રાક ઘણું સમયે પણ રાજા ને પ્રધાન બહાર ન આવ્યા ત્યારે લેક સિદ્ધને પૂછવા લાગ્યા, હવે કયારે તેઓ બહાર આવશે અને અમારે વારે જ્યારે આવશે? છે. મહાબલે કહ્યું “મુગ્ધજનો! એ હવે કદાપિ બહાર નહિ આવે. તેઓ યમને દ્વાર પહોંચી ગયા અને કહ્યું-“મારે તે -વ્યંતરદેવની સહાય હતી, તેથી અગ્નિમાં બળ્યો નહિ. તમે કે રાજા તુરત જ બળી જાવ.”....પ્રજા સમજી ગઈ....આ સિધ્ધ -જાણી જોઈને રાજાને બળવા દીધો છે. એને શિક્ષા કરી છે. રાજાને પુત્ર હતો નહિ તેથી લેકે સમક્ષ હવે આપણે રાજા કેણ? એ પ્રશ્ન ઉભો થયે, ત્યાં સામંત વગ તથા નગરના વડીલવર્ગ કહ્યું “આ મહાસામર્થ્યવાન સિદ્ધ પુરુષને જ આપણે રાજા બનાવે.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust