________________ સિદ્ધરાજને પ્રભાવ OBEEEEE333333333333333333. 33 જેના મનમાં પાપ છે એના પગ પગલે પગલે ક્રૂજતા. હોય છે. બલરાજ વિચારવા લાગ્યો. હવે શીધ્ર ઘર ભેગા થવું એ જ ઉત્તમ છે. રાજા પાસે ભેટ મૂકી બેલ્યો. “રાજન ! આજે મારી તબીયત ઠીક નથી. પછી આપને મળીશ.” રાજાએ એ વેપારીની ભેટ સ્વીકારી અને જવાની રજા આપી...તત્કાળ એ ઘેર આવી અસ્વસ્થ મને પથારીમાં. પડે....વિચારવા લાગ્યો. મલયસુંદરી રાજાને કહેશે જ... અને પછી એ સમર્થ રાજા જરૂર મારી ખબર લેશે. અને વિકલ થઈ તે ગાદી પર પડયે હતું ત્યાં એને શંકિત ભય તુરત હાજર થયે. બે ચેકીદારે આવીને રાજાને હુકમ બતાવી તેને બંધનથી બાંધ્યો. તેના કુટુંબને પણ હાથકડી કરી. બલસારના ગયા બાદ મલયસુંદરીએ બધી વાત મહાબલને કરી. હતી. “આજ સાર્થવાહે મને કદર્થના કરી છે. પુત્ર પણ એની જ પાસે છે.” અને રાજાને કેપ થયે. તરત તેના. વહાણ જપ્ત કરવા હુકમ કર્યો. અને બલસારને બાંધી જેલમાં પૂરવાની આજ્ઞા કરી. - સુભટો દોડ્યા, બલસાર કંઈ પણ ઉપાય વિચારે તે પૂર્વે તેને કુટુંબ સહિત બાંધી જેલમાં નાંખી દીધો. રાજાના કેપની પ્રથમ કટારી તેના પર જ આવી. પ્રજાએ આ બીજીવાર મહાબલના કેપને આવિર્ભાવ છે. એક વાર કંદર્પનું મુખ અવળું કર્યું ત્યારે, અને આ બીજીવાર... દુષ્ટને દંડ અને ધર્મને પ્રોત્સાહન એ તે રાજનીતિ છે. 11 P.P. Ac. Gunratnasuri NuS.Gun Aaradhak Trust