________________ કાર સતી મલયસુંદરી એવામાં રાજા સુરપાલ પાસે સે સોનામેહરની થેલી પડી હતી તે, તે બાળકે હાથમાં લીધી તેથી રાજા સુરપાલે તેનું નામ શતાબી રાખ્યું અને પુત્ર મલયસુંદરીને સેંગે. મલય. સુંદરી પુત્રને પામી નૃત્ય કરતી હર્ષાશથી તેને ચુંબનથી નવડાવવા લાગી. રાજા સુરપાલે બલસાર અને તેના કુટુંબની જંજીરે કાઢી નખાવી જીવતદાન આપ્યું. જોકે તેની માલમિલકત જપ્ત કરી હતી તે શિક્ષા તે કાયમ જ રાખી. મહાબલે પોતાના ભૂજબળથી પ્રાપ્ત કરેલ રાજ્ય પિતાના ચરણે ધર્યું -સાએ પુત્ર, કુલદીપક તે છે કે જે પોતે કમાણી કરે અને વિનમ્રભાવે વડીલના ચરણે ધરે...............! સમગ્ર રાજકુટુંબમાં આનંદ આનંદ ફેલાઈ ગયો. રાજા સુરપાલે નગરમાં દસ દિવસનો મહોત્સવ કરવા આદેશ આપે. ધવલ મંગલ વરતાઈ રહ્યા. ઘર ઘર તોરણ બંધાઈ રહ્યા. પ્રજાના પણ હર્ષનો પાર ન રહ્યો કારણ કે તેમને સુરપાલ * જેવા રાજા પ્રાપ્ત થયા હતા. એ મહોત્સવમાં જાત જાતના લાજીંત્ર વાગતા હતા. લેકે નૃત્ય કરતા હતા. પૂર્વભવ 3333333 35 - આત્માને ઈષ્ટ સંગ એ સુખ અને અનિષ્ટ સંગ એ દુખ. અથવા ઈષ્ટ વિગ એ દુઃખ, અનિષ્ટ વિગ -સુખ ભાસે છે. રાજા સુરપાલ વગેરેએ પિતાની રાણી વગેરેને પણ બેલાવી લીધાં અને સાગરતિલક નગરમાં સર્વ સહકુિટુંબ અન્ય સ્નેહના સાગરમાં નિમગ્ન થઈ ઈષ્ટ સંગે સુખમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. P.P.AC. Gunratnasuri NuS.Gun Aaradhak Trust