________________ - - - સ્વજનોનું મધર મિલન 17 લીદ કરીએ. ધન્ય છે તારા સવને ! હાં તે મલયસુંદરીથી પન્ન થયેલ તે પુત્ર કયાં છે? રાજાને પૈત્ર યાદ આવ્યું. “હમેશા મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય છે” રાજા વરધવલ ધવલે હસતાં કહ્યું. તુરત મહાબલે બંદીખાનામાંથી બલસારને પકડી લાવવા સુભટોને આજ્ઞા કરી. જંજીરોથી જકડાયેલ, રીરમથી શરદો બલસાર હાજર થયા, માર્ગમાં એણે જાયું કે " રાજાની મદદ માંગી હતી તે તે સિદ્ધરાજના tપતા અને સસરા છે ત્યારે તેના ભયમાં વધુ ઉમેરો થયો. અહો! રાસ ભારધવલની કન્યા મલયસુંદરીને મેં વિટંબના કરી છે. તેથી તેમના પણ કેપને ભોગ હું બનીશ. વળી. એને કારને ત્યાં વેચી કેવા પાપ મેં કર્યો. અરેરે ! હવે. મારો છુટકારે કેમ થાય ? હાં એણે વિચાર્યું. “એમનો પુત્ર મારી પાસે છે. જીવતદાન આપે તે પુત્ર આપું. એમ હું છુટકારો પામીશ. ત્યાં સુરપાલ રાજાએ ભૃકુટિ ચડાવી પૂછ્યું. હે પાપી બલસાર! દબુદ્ધિ! કમજાત ! તે અમારે ઘણે. અપરાધ કર્યો છે. તને જે શિક્ષા કરવાની છે તે તે કરશું જ પણ પ્રથમ એ બતાવ કે અમારો પુત્ર કયાં છે?” , બલસારે હિમત ભેગી કરી કહ્યું –“રાજન ! હું આપના. સોને મહાન અપરાધી છું છતાં જે આપ મને મારા કુટુંબ સહિત જીવતદાન આપવાની દયા કરો તે પુત્રને હું હાજર કરું.” પુત્ર જીવતો છે જાણી સર્વને આનંદ થયો. રાજા સુરપાલે તેની માંગણી કબૂલ રાખી તેથી પોતાના વિશ્વાસુ સેમચંદ વણિકને મોકલી પુત્રને મંગાવી આપ્યા. વરસાદના આગમને જેમ મયૂરને આનંદ કિલ્લેલ થાય તેમ સમગ્ર રાજકુટુંબ પુત્રને પામી નૃત્ય કરવા લાગ્યું. સુરપાલ રાજાએ પુત્રને ખોળામાં લીધો અને બલસારને પૂછ્યું, “આ કુમારનું નામ તે શું રાખ્યું છે? “બલ” એટલું નામ રાખેલ છે. તે બેલ્યો : P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust