________________ 256 સતી મલયસુંદરી શરમ આવી કારણ કે આંખે પાછળ હોવાથી ચાલવામાં વારં. વાર અલના થતી હતી. ઘણ કટે જ્યારે તે મંદિરે દર્શન કરી પાછા આવ્યા , ત્યારે લેકે ના મુખે “અન્યાયી રાજા” નું ઉપનામ પામેલા તેને મહાબલે ગરદનની નસ ખેંચી પૂર્વની જેમ મુખ યથાવત કરી દીધું. આ વખતે તેની શક્તિથી રાજી થયેલી રાઓ, બેલી હે સિદ્ધ! તમને ધન્ય છે. તમારે જે કંઈ જોઈએ તે માગો અમે આપશું.” મહાબલે કહ્યું “મને મારી સ્ત્રી પાછી અપાવે બીજું કંઈ જોઈતું નથી.” રાણીઓએ રાજાને ઘણું સમજાવ્યા. મેટા સાથે વિરોધ નહિ કરે. તમને જોઈએ તે બીજી ત્રણ -ચાર નવી રાણીએ લાવીએ. પણ આ સિદ્ધને એની સ્ત્રી પાછી આપે. પણ પથ્થર પર પાણી. રાવણે પિતાની હઠ છોડી હાત તે તેને નાશ થાત નહિ. લંકા ગુમાવત નહિ દેય -માન્યો હત–એકાદ નાનું રાજ્ય પણ ભાઈઓને આ હોત તે, પિતાનું રાજ્ય ગુમાવત નહિ. તેને નાશ થાત નહિ પણ કદાગ્રહી મનુષ્ય સર્વસ્વનો નાશ થવા દે છે. કદાગ્રહ નહિ. હજુ તે મલયસુંદરી કેમ પિતાની બને, સિદ્ધને નાશ થાય એ જ વિચારતે હતો............ એવામાં અકસ્માત અ શાળામાં આગ લાગી. એટલી ભયંકર આગ કે તેની જવાળા આકાશને ચૂમવા લાગી. તે દેખી રાક્તએ સિદ્ધને પ્રાર્થના કે કે “હે સિદ્ધ! મારે અશ્વરત્ન આ આગમાં બળી જશે, ને તું મારું આ ચોથું કામ કરે.......અને અશ્વને બહાર કા” P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust