________________ સિદ્ધની બીજી સિદ્ધિ 3333333333354532333333333353 - 30 સાહસે વસતિ સિદ્ધિ....................એ વચન મહાબલના પ્રસંગમાં સિદ્ધ થયું. એ છિન્નટેકના શિખર પર જવા માટે ઉપડ્યો. એના ગુણાનુરાગી પ્રજાજને નેત્રમાંથી અશ્રુધારા વરસાવતા પાછળ ચાલ્યા. ખરેખર લેકોના હૃદય પર સત્તા રાજ્ય કરતી નથી....પ્રેમનું સામ્રાજ્ય હોય છે. પ્રજાને પ્રેમ રાજા પ્રત્યે ન હતે. સિદ્ધ પ્રતિ બંધાયું હતું. લોકોના હૃદયમાં શેક અને ઉદાસીનતાની એક ઘેરી છાયા પડી હતી. રાજા અને પ્રધાનના હૃદયમાં આનંદની ઊર્મિઓ ઉછળતી હતી. શિખરની ટોચ પર પહોંચ્યા બાદ તેઓએ જોયું તો તે વૃક્ષ એટલું બધું દૂર હતું કે કોઈ ત્યાંથી પડે તે હાડકાને ચૂરો જ થઈ જાય. પણ મહાબલ અંતરથી મહાબલ હતો. તે મિટેથી બેઃ “આ જીવનમાં ન્યાયપૂર્વક મેં જે કાંઈ શુભ કર્મ ઉપાર્જન કર્યું હોય તેના પ્રભાવે મારું આ સાહસ સિદ્ધ થજે.” ! ' , , - લોકેએ જોયું કે તે સિદ્ધ છેડીવારમાં અદશ્ય થઈ ગયે. અરે કે અન્યાય! આ સિદ્ધને–નિર્દોષને આવો ઘાતકી હુકમ! રાજાનું આવું ઘેર પાપ! નક્કી વિનાશકાળે વિપરીત બુદ્ધિ! અને આમ ગણગણતા લેકે ઉદાસ મને રાજ્યમાં આવ્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust