________________ કંદર્પની નવી યુકિત 14 તેટલી નાખો અને તમારે વ્યાધિ શાન્ત કરે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. “અરે પણ સિદ્ધ! તું જીવતે કેવી રીતે રહ્યો?” સિધ્ધ કપટથી ઉત્તર આપ્યો. “રાજન ! હું બળી મર્યો પછી દેવતા ઓએ મારા સત્તથી ખુશ થઈ મારી ચિતા પર અમૃત સિંચન. કર્યું. અને હું સજીવન થયે.” - આ સમયે મલયસુંદરી પણ બળાત્કારે સભામાં આવી ગઈ હતી. મહાબલકુમારને સંપૂર્ણ સજીવન જોઈ તે આનંદના. ઉદધિમાં ડૂબી ગઈ લોકેએ સિદ્ધિને જયજયકાર ગજાવ્યો. મહાબલ પાસે જઈ પૂછયું. નાથ ! તમે કેવી રીતે જીવતા રહ્યા? મહાબલે પણ ટુંકામાં ધીરેથી કહ્યું -“દેવી ! જે કુવાવાળી ગુફા છે. તે બાજુના જ સ્મશાનમાં હું ચિતા પર ચડે. હતે. ચિતામાં પ્રવેશ કર્યા બાદ જ્યારે અગ્નિદાહ થયે, એટલે ધૂમાડાનો લાભ લઈ તે ગુફાની શીલા ખસેડી તેમાં પેસી ગયો. બહારથી શીલા બંધ કરી દીધી. પ્રભાતે ચિતામાંથી રાખનું પિોટલું લઈ આવતો રહ્યો...આમ બન્નેને વાત કરતાં દેખી.. રાજા તુરત મહાબલ પાસે આવ્યો. અને કહ્યું,-“સિદ્ધ! આ.. તમારી સ્ત્રીને તમે ભોજન કરાવે. કાલે એણે કંઈ જ ખાધું નથી........” સિધે મલયસુંદરીને ભોજન કરાવ્યું, તે દરમ્યાન રાજાએ યુક્તિ વિચારી લીધી. જીવાજી મંત્રીની સાથે મસલત કરી બીજી યુક્તિ શોધી કાઢી. જ્યારે મહાબલે કહ્યું, “રાજન ! હવે મને રજા આપો. આપનું કાર્ય સિદ્ધ થયું છે. હું હવે 10 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust