________________ સિદ્ધની ત્રીજી સિદ્ધિ 333333SSSSS335 333333333333 31 બળે સિદ્ધિના વિજેતા મહાબલકુમાર પ્રત્યે લેકે ઘણા પ્રેમ અને આદરથી જોઈ રહ્યા હતા.....તે..આ બાજુ રાજા પિતાના પ્રિય જીવાજી પ્રધાનને મૃત્યુ પામેલે જેઈ ખેદ કરતો હતે. તેમાં પોતાને જ અન્યાય હોવાથી કોઈ તે માટે તેને ટેકે આપે તેમ ન હતું. રાજાએ જવાજી પ્રધાનના પુત્રને પ્રધાન બનાવ્યું. રાજાએ સિદ્ધને પૂછયું-“હે સિદ્ધ! આ કરંડીઆમાં તું એવી કઈ શક્તિ લાવ્યું હતું જેથી મારે પ્રધાન મરી ગયે?” સિહે કહ્યું. “રાજન ! તમારા અન્યાય વૃક્ષનો આ તે માત્ર અંકુર જ પ્રગટ થયે છે હજુ અન્યાય કરશે તેમ પુષ્પ અને કટુ ફળ તો બાકી જ છે. જે રાજા અન્યાય માગે પ્રજાનું પાલન કરે, તેનાં યશ-કીર્તિ-સંપત્તિ નાશ પામે. તેના મિત્ર તેને છોડી જાય તેમાં શી નવાઈ? રાજન! હજી વિન ની કરું છું. મને મારી સ્ત્રી સહિત વિસર્જન કર, નહિ તો તેનું પરિણામ ભયંકર આવશે.” નગરના મોટા સામંતો, શ્રેષ્ટિઓ વિગેરેએ પણ રાજાને સમજાવ્યું કે આ સિદ્ધને હવે કેપિત નહિ કરો. રાજન! એમાં તમારી અને સમગ્ર રાજ્યની સલામતી નથી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust