________________ શીલવતની અખંડ જ્યોત 127 આમ માની દાસી સાથે તે ફળ તેને ભેટ મોકલ્યું. અને મલયસુંદરીએ તે આમ્રફળ હાથમાં લીધું અને તેના મનમાં અને મુખ પર આનંદ છલકાઈ ગયે. ઘણું સમયે હર્ષથી તેણે ભેટ સ્વીકારી તેની વધામણી આપવા દાસી રાજા પાસે દોડી. રાજાએ પણ સુભટોને મોકલી આજ્ઞા કરી કે “એ નવીન સ્ત્રીને મારા અંતઃપુરમાં મૂકો. એની સાથે હું આજે બળાત્કારે પણ ભેગ સુખ પ્રાપ્ત કરીશ.” સુભટો મલયસુંદરીને રાજાના મુખ્ય અંતઃપુરમાં લાવીને મુકી ગયા. અને રાજાની આજ્ઞા પણ સંભળાવતા ગયા. આજે જ રાત્રે રાજા તારી સાથે ભોગક્રિડા કરશે. મલયસુંદરીને આમ્રફળ જઈ હર્ષ એટલા માટે થયો હતું કે તેને મહાબલે આપેલી ગુટિકા યાદ આવી. તે આમ્રફળના રસમાં ઘસી તિલક કરવાથી પુરૂષ રૂપ થાય છે. અને એણે પિતાના કેશપાશમાં સંતાડેલી ગુટિકા બહાર કાઢી આમ્રરસમાં ઘસી કપાળે તિલક કર્યું. અહો! ક્ષણવારમાં તે પુરુષ રૂપે બદલાઈ ગઈ. એણે વિચાર્ય, મારા શીલવ્રતની જ્યોત અખંડ રહેશે. હવે બુઝાશે નહિ. અને તે મંદ મંદ હસી રહી. તે નિર્ભય થઈને બેઠી હતી ત્યાં અંતઃપુરમાં સમાચાર -વાયવેગે પ્રસરી ગયા કે કઈ દિવ્ય રૂપવંત યુવાન અંતઃપુરમાં શાંત ચિત્તે બેઠો છે. રાજાની અનેક કામી રાણીઓ પુષ્પને જોઈ -ભ્રમર જેમ આકર્ષાય તેમ તે યુવાનની પાસે આવી. અને પોતાના મહેલે લઈ જવા અને પોતાની સાથે ભેગકીડા માટે આમંત્રણ આપવા લાગી. “અરે જો તો ખરી! આ તો કઈ વિદ્યાધર છે કે દેવ પુરુષ! અલી સુલેખા ! એ તો મારે નાવલી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust