________________ 128 સતી મલયસુંદરી. બનશે” અને આમ બેલતી તે પિતાના મંદિરે પધારવા તેને ખેંચાખેંચી કરવા લાગી. અને મલયસુંદરી સન્મુખ જેતી કિટાક્ષ બાણ મારવા લાગી. પણ મલયસુંદરી આવા પ્રસંગે. મંદ મંદ હસતી કેઈની સાથે પણ ન ગઈ. એનું શીલત્રત દરેક પ્રસંગે અખંડ જ હતું. ખરેખર ! સતરની શીલવતની. જ્યતિ અખંડ જ રહે છે. અંધકવામાં મિલન E 33 33 34 3323555 333 332 333 33. 2 6 અંતઃપુરમાં કઈ દિવ્ય સૌંદર્યવાન પુરુષ બેઠે છે અને રાણીઓ તેના રૂપમાં આકર્ષાઈ છે એ વાત જ્યારે રાજા કંદર્પો પહેરેગીર મારફત જાણી ત્યારે તે આશ્ચર્ય પામ્યું અને તુરત ત્યાં આવ્યું. રાજાએ તે દિવ્ય યુવાનને (મલયસુંદરીને) પૂછ્યું. “હે યુવાન તું કેણ છે? અને ક્યાંથી અમારા અંતઃપુરમાં આવ્યું છે?” મલયસુંદરી મૌન જ રહી. જવાબ જ ન આપે. રાજાએ ભૂકટી ચડાવી મુખ્ય પ્રતિહારીને બોલાવી પૂછયું. મલયસુંદરીને અહીં મૂકવા કહેલ તેને બદલે આ કેણ અહીં આવ્યું છે?” મલયસુંદરી ક્યાં છે? પ્રતિહારીએ કહ્યું “રાજન ! અમે ખડે પગે ચેકી કરીએ છીએ. મલયસુંદરીને અંદર મૂક્યા બાદ તે બહાર ગઈ નથી. અને બહારથી કેઈએ અંદર પ્રવેશ પણ. કર્યો નથી. છતાં આ શું બન્યું છે તે સમજી શકાતું નથી.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust