________________ કંદર્પની નવી યુક્તિ 3333333333333333333333/ 29 " ભજન પત્યા બાદ સિદ્ધ પુરુષે કહ્યું. “રાજન! હવે મને રજા આપો. તમારું બોલેલું વચન પાળે. હું મારી સ્ત્રીને લઈને મારા દેશ પ્રતિ જાઉં-સૂર્ય, મેઘ અને સાગરની જેમ સજન પુરૂષે પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. પિતાનું વચન પાળે છે. એમાં ય આપ તો રાજા છે. આપ જે. મર્યાદાનું ઉલ્લંઘન કરશો તો આપની અપકીતિ થશે.” અને આમ કહી તે રાજાની સન્મુખ જેવા લાગ્યો. પ્રથમ રાજા. વિચારમાં પડે. એવામાં પ્રજાના કેટલાક અગ્રણીઓ બોલ્યા. “રાજન ! આ સ્ત્રી આ સિદ્ધની ધર્મપત્ની છે. તેને તેની સ્ત્રી પાછી સોંપવી જોઈએ. એની ખાતર એણે ઘણું કષ્ટ વેઠયું છે. વળી એણે જ એને સજીવન કરી છે.” રાજને બધી જ વાત. રુચતી હતી પણ મલયસુંદરીને છેડવાની જ વાત ચતી ન. હતી. તેના મનમાં કામને દાવાગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હતો. મનમાં તે કંઈક યુક્તિ ગોઠવતાં તેણે સિદ્ધ પુરુષને પૂછ્યું. “તો હે સિદ્ધ! આ સ્ત્રી તમારે શું થાય?” સિદ્ધ શરમાઈને કહ્યું : “રાજન ! એ મારી ધર્મપત્ની છે. દેવગે ઘણું સમયથી વિખૂટી પડી હતી..........” રાજાએ કહ્યું. તમે વચનથી બંધાયેલા. છે. તો હે સિદ્ધ! મારું કામ કરી આપીને તમે તમારી સ્ત્રીને ખુશીથી લઈ જાવ.” મહાબલે કહ્યું, “ફરમાવો રાજ ! આપનું P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust