________________ સતી મલયસુંદરી સ્પર્શ કર્યો. અને ત્યારબાદ આ નાગમણિના પ્રભાવે મેં તને સજીવન કરી. હવે એક જ પ્રશ્ન બાકી છે. રાજા-શું કાર્ય બતાવશે તે... તે હું જરૂર કરી આપીશ. માટે તું દર્ય રાખજે....બહાર કેલાહલ થતો સાંભળી મહાબલે બહાર જઈ રાજાને અંદર પધારવા આમંત્રણ કર્યું. રાજા, મંત્રી, સુભટો બધા તુરત અંદર આવ્યા, મલયસુંદરીને સજીવન થઈ જાણી પ્રેમાવેશથી પરાધીન રાજા આશ્ચર્યથી જોઈ જ રહ્યો. અહે! આ પુરુષનું શું સામર્થ્ય ! જેના જીવનની કેઈ આશા ન હતી તેને આ પુરૂષે જીવનદાન આપ્યું. રાજાએ મહાબલ સામે જોઈ પૂછ્યું : “હે પુરુષ! તમારું નામ શું?” મહાબલે મૂળનામ ગોપવી કહ્યું. “રાજન્ ! મારું નામ સિદ્ધ પુરુષ છે” રાજાએ કહ્યું. જે ઈચ્છા હોય તે ભજન કર સિદ્ધ પુરુષે કહ્યું. “એને માટે શિર્કરા–મિશ્રિત દૂધ લાવે.” રાજાના હર્મથી ડીવારમાં સેવકે ભેજનની સર્વ સામગ્રી તથા દૂધ વગેરે લાવ્યા. મહાબલે પિતાના હાથે મલયસુંદરીને ભજન કરાવ્યું. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust