________________ કારાગારમાં સપદંશ 13. અને તે બાદ કુવાની બધી ભીતે મેં તપાસી. જ્યાં બખોલ . હતી ત્યાં સર્પ પણ બેઠો જ હતો. તેને મણિને પ્રકાશ મને સહાયક બન્યા. સર્પની જ નજીક એક નાનું દ્વાર જોયું. તે. પર શીલા ચેડી હોય, તેમ દેખાયું. મેં એક મુષ્ટિના પ્રહારે તે શીલા નીચે પાડી તો મેટ ગેળાકાર દ્વાર ખુલ્લું થયું. શીલા નીચે પડતાં સર્પ પણ જાણે મારે મિત્ર હોય...દેવદુત હોય તેમ બહાર જવાના રસ્તે ચાલવા માંડ–પ્રકાશ થતો ગયા. તેમ હું પણ તેની પાછળ પાછળ ચાલ્યા. મેં વિચાર્યું: નકકી ! આ કોઈ સુરંગ ચારને સંતાવા માટે કરી લાગે છે. આગળ મશાલચી ચાલે તેમ તે સર્ષ જતો હતો, તે રસ્તે હું આગળ વધતો હતો. મારું પુણ્ય જાણે જાગૃત હોય તેમ આ સર્વે બનતું હતું. એવામાં બે ફળંગ ગયા બાદ સર્ષ કયાં ગયે તે. હું જાણી ન શકયે. અચાનક અંધારું થઈ ગયું. મેં હાથ લાંબો કર્યો તો સામે એક શીલા હલતી જણાઈતે શીલા પર લાતને. પ્રહાર કરતાં તે સુરંગનું દ્વાર ખુલ્લું થઈ ગયું. અને બહારના. પ્રકાશે અંદર પ્રવેશ કર્યો. ગર્ભમાંથી જેમ જીવ બહાર આવે તેમ હું બહાર આવ્યો. જાણે મારે પુનર્જન્મ થયે. તે દ્વાર પર શીલા મુકી હું સર્પના લીટે આગળ વધે ત્યાં તે સર્પ એક શીલા પર ગુંચળું વળી બેઠો હતો. મેં તે સર્પને નાગદમની વિદ્યાથી વશ કર્યો–અને તેના મસ્તક પરથી મણિ લઈ લીધા-અને કેડ પર ચડાવી દીધો. ત્યાંથી આગળ ચાલતાં ડેક દુર સ્મશાન આવ્યું. બાજુમાં એક નદી હતી. મેં નિશાની બધી યાદ રાખી લીધી. તે ગુફા પણ યાદ રાખી. લીધી. રાજા મને મારી નાખશે એ વિચારને ન ગણકારતાં. તારા સનેહને લઈ હું નગરમાં આવ્યા. એ સમયે ગાનુ. યેગ તને સજીવન કરવાને પહ વાગતો સાંભળી મેં તે પડહને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust