________________ 134 સતી મલયસુંદરી બનેને થયું ! આ રાત્રી એક વર્ષ સમાન બને તે કેવું સારૂં! પરસ્પરના આ વાર્તાલાપથી બને અમૃતથી પણ અધિક તૃપ્ત થયાં. બનેને પ્રેમ હિંડોળે ઝુલી રહ્યાં છે ત્યાં કદર્પના મહેલે શું થયું ? મલયસુંદરીના ગયા બાદ પહેરેગીરો જાગ્યા. રાજાએ સેપેલ નવીન પુરુષ નહિ જેવાથી તેઓએ તુરત રાજાને ખબર આપી. રાજાએ ભૃકુટિ ચડાવી તેમને ખખડાવ્યા અને કહ્યું “જાવ ! પગીને લઈને એનું પગેરું શોધે. કયાં ગયે તે 64 યુવાન ! અને જતા એવા પહેરેગીરાને રેકી પગીને બેલાવી મંગાવી તે જાતે તપાસ કરવા નીકળે. પગલાં જોતાં જોતાં તેઓ બરાબર અંધવાના થાળે આવીને ઉભા. રાજાએ અંદર ડોકિયું કર્યું છે તે અતિ વિસ્મય પામ્યા. મલયસુંદરી સ્વાભાવિક રૂપમાં હતી. તે એક સુંદર યુવાનની સન્મુખ જેતી. મધુર વાર્તાલાપ કરી રહી હતી. તેના આખા શરીરમાં જાણે અગ્નિ વ્યાપી ગયે.... એ મળીજળી રહ્યો. તેણે વિચાર્યું, અહે! આ સાથેના પુરુષનું કેવું અદ્દભૂત રૂપ છે! બનેને સંગ ખરેખર વિધિએ જાણે સુમેળ રૂપે કર્યો છે. જાણે દેવ ને દેવી ! જાણે કામદેવ ને રતિને "! જાણે રામ અને સીતા! ખરેખર આ યુગલની શેભાને આ ઉપમા આપવી ! એમને જન્મ સફળ છે. આવા રૂપાળા યુવાનને મૂકી આ સ્ત્રી મારા જેવા સામાન્યને શાની ચાહે! ઉસને મૂકી કાકને કે હે અને આજ કારણે એના હૃદયમાં ગ ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી આ રૂપાળા યુવાન સાથે હશે ત્યાં સુધી મારું કાર્ય નહિ થાય. એ વિચારે તેણે મનોમન યુક્તિ વિચારી લીધી અને બોલ્યો. “હે દપંતી ! હું તમને અભય આપું છું, અને એક મંચ બને માટે મોકલું છું, તેમાં બેસી તમે ઉપર આવે અને તેણે બન્નેને બહાર કાઢવા બે માંચડા મંગાવ્યા. P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust