________________ Ek E SE BE BE 3333333355535 ESSEGE SE 3533 કંદર્પન વિચિત્ર દાવ ર૭ પરસ્પરને વૃત્તાંત મલયસુંદરીને જાણે સમગ્ર દુઃખને બદલે આ રાત્રીએ આપી દીધે. ઘણા સમયે પ્રેમી દંપતી મળે પછી વાતે ખુટે જ શાની? એમાંય આ તે બરાબર એક વર્ષના ભયંકર વેદનામય વિગ પછીની રાત્રી હતી. મહાબલે તેને સમગ્ર વૃત્તાંત પૂછે, તે વૃત્તાંત જાણ્યા બાદ તેની આંખમાંથી આંસુની ધારા વહી રહી....બોલ્યા અરે વિધિ ! આવા સુકુમાર શરીરને તે આવું કષ્ટ આપ્યું ! અહો! પૂર્વના સંચિત કર્મ ભોગવવા જ પડે છે! એને કઈ રોકી શકતું નથી. એમાં એના શીલવતની કસટમાં તેની અંખડ જાતે મહાબલને હર્ષ થયા. મલયસુંદરી પર તેને રાગ વધી ગયું. તે ધન્યવાદ દેવા લાગ્યા. સાર્થવાહ, કારુ, કંદર્પ પર તેને તિરસ્કાર ઉત્પન્ન થયે. તેણે પૂછયું-“એ આપણો પુત્ર હાલ કયાં છે?”મલયસુંદરીએ કહ્યું આ જ નગરમાં છે તે બલસાર સાર્થવાહે કયાં મૂકે છે તેની શોધ બાકી છે.” મહાબલે કહ્યું. “આ અંધકૂવામાંથી પ્રભાતે કોઈ ઉપાયે બહાર નીકળ્યા બાદ તપાસ કરીશું.” બાદ મહાબ લે પિતાને સર્વ વૃત્તાંત જણ. ભીલરાજાને તે બાદ કનકવતીને તાડન કર્યું અને મહેલ છેડી અનેક નગર, ગુફા, વન, પાથશાળા વિગેરે ભમતાં આજે તને પામ્યો. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust