________________ 84 સતી મલયસુંદરી કુમારને નીચે ઉતાર્યો અને તેના બંધન છેદીને એક શય્યા પર સુવાડી દીધો. તેની આ સ્થિતિ જોઈ બધાના નેત્રમાં આંસુ ધસી આવ્યા. કુમાર પીડાથી અર્ધ બેભાન અવસ્થામાં બેલી પણ શકતો ન હતો. રાજાએ વૈદ્યોને બોલાવી ગ્ય ઉપચારે કરાવ્યા. શરીર પર તેલમર્દન વિગેરે કરાવ્યું. મલયસુંદરી અને પદ્માવતી રાણી શીતલ પવન નાખતાં તેની સેવા કરવા લાગ્યા. બે ઘટિકા બાદ મહાબલે નેત્રો ખોલ્યાં, હવે તેને આરામ થયા હતા, તે બેઠો થયો. રાજાએ ધીરેથી તેને રથમાં બેસાડી દીધે અને બધા રાજમંદિરે આવ્યા. રાજા નેત્રથી અશ્રુધારા વરસાવતા બોલ્યા. “કુમાર! તમારી આ દશા કેવી રીતે થઈ ખરેખર અમે તે માટે જવાબદાર છીએ. જે કે તું આવે વીર છતાં તને કેણે આમ કર્યું એ જાણવાની મારી ઘણુ જિજ્ઞાસા છે.” પદ્માવતી પણ હવે કુમારને પીડામુક્ત થય જાણી હર્ષથી એની વાત જાણવા અધીરા બન્યાં. કુમારે પણ થોડુંક ભેજન નાસ્તો કરી પોતાની વાત શરૂ કરી. રાત્રી દિવ્ય હાથે તેને ઉપાડે ત્યાંથી લઈ પોતે રાજકન્યા પર ન બને આ જ નગર બહાર વન પ્રદેશમાં આવ્યા તે સર્વ હકીકત કહી. રાજા આશ્ચર્ય, હર્ષ વિગેરે ભાવથી આ વાર્તાનું શ્રવણ કરતા હતા. તે બાદ મહાલે કહ્યું, “હું મલયસુંદરીને વનમાં વૃક્ષ નીચે મુકી રૂદન કરતી તે સ્ત્રીને બચાવવા તે ન આગળ વધ્યા ત્યાં થોડે દૂર જતાં એક સ્ત્રી રુદન કરતી હે તેની પાસે એક કાપાલિકા ગી મંત્રસાધના કરવા બેઠે. હું સામે યજ્ઞકુંડમાં અગ્નિ જલી રહ્યો હતે. મને જોઈ તે મારે સત્કાર વિનય કરતે ઉભે થયે અને છેલ્યા પરોપકારી કુમાર! તું પપકાર રસિક અને , | ગોલ્યો. “હે ' અને મારા P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust