________________ શીલવતની કસોટી 353333335 35332335 માનવીને સુખ કે દુઃખ પચાવવું સહેલું નથી. એ માટે કેળવણી જોઈએ. કેળવાયેલ સંસ્કારી મનુષ્ય સુખ અને દુઃખમાં સમતોલ-પૈર્યવાન રહે છે. મલયસુંદરી પોતાના બાળને ખેાળામાં રાખી, આવેલ દુઃખને સામને કરી રહી છે. એ સમયે બલસાર નામે સાર્થવાહ કયવિકય કરતે એજ વનમાંથી પસાર થયા. શાંત નદીને તટ જાણી એણે ત્યાં પડાવ નાખ્યો. અને સાથેના મનુષ્યોને ભેજન આદિ માટે યોગ્ય સૂચને કરી તે કાયચિંતા માટે જંગલ તરફ ગયા. એ સમયે પાછા ફરતાં તેણે બાજુની નિકુંજમાં કોઈ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. તે તે પ્રતિ વળે. અને ચેડા જ સમયમાં મલય સુંદરી જ્યાં બેઠી હતી ત્યાં આવી ઊભો રહ્યો. રૂપ અને લાવણ્યની અપૂર્વ શોભાવાળી તેને જોઈ તેણે પ્રશ્ન કર્યો–બહે, સુંદરી! તું કોણ છે? આવા જંગલમાં એકાકી કેમ? મારૂં નામ બલસાર સાર્થવાહ છે સાગરતિલક નગર હું રહેવાસી છું. મારો પડાવ નજીકમાં જ છે. તું કઈ ઉત્તમકુળની સ્ત્રી લાગે છે. રેષથી અહીં આવી હશે. પુત્રજન્મ પણ અહીં જ થયે હશે. માટે ચાલ મારી સાથે તંબુમાં–તારી યોગ્ય સારવાર હું કરીશ” અને તે સ્નિગ્ધ દૃષ્ટિએ જેતે ઉભો રહ્યો. ( સ્ત્રીને પુરુષના નેત્રે ઓળખતાં વાર લાગતી નથી. મલયસુંદરી એના કામી નેત્રથી વિચારમાં પડી–બ મારે જો કે યેગ્ય, સંગાથની જરૂર છે. પણ આની સાથે જવું જે સ્ત્રીને પુરુષ સાથી વિચારમાં જવું P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust