________________ શીલવ્રતની કસોટી 119 એકદા શરીરમાંથી તે ૐર કારુએ એટલું બધું લેહી કાઢયું કે તે ગાઢ મૂછમાં પડી. અને આખું શરીર રૂધિરથી ખરડાઈ ગયું. એ બહારના ચેકમાં મૂછમાં હતી તે સમયે કારુ લેક અંદર કંઈક કામમાં ઘરમાં હતા. તે સમયે આકાશ માર્ગેથી અચાનક એક મેટું ભારંડપક્ષી આવ્યું અને એને માંસને. ટુકડે જાણી મલયસુંદરીને ઉપાડીને આકાશ માર્ગે ચાલતું થયું. અહો કર્મની કેવી ગતિ! કેવી શીલવતની કસોટી ! શીલવતની અખંડ જ્યોત ENGE 4353 35 33 34 335355 3533535 SESSESS ર૫ આકાશમાંથી સમુદ્રમાં અત્યારના મોટા એરપ્લેન કરતાં પણ એ ભારંડ પક્ષીમાં તાકાત ઘણી હોય છે. એ મેટા હાથીને પણ એક દડાની જેમ ઉપાડી જઈ શકે છે. એ ભાખંડ પક્ષી મલયસુંદરીને માંસને ટુકડે સમજી ઉપાડે એમાં નવાઈ નથી. એ આમ ઉપાડીને હવાઈ માર્ગે સમુદ્ર પર વેગથી દોડતું હતું ત્યાં સામેથી એનું હરીફ બીજુ ભારડ પક્ષી, એ ચાંચમાં રહેલ ભક્ષ્ય લેવા તેની સન્મુખ આવ્યું. અને લડાઈ કરવા લાગ્યું. નભમાં બન્નેને ભીષણ સંગ્રામ ચા. આ સમયે મલયસુંદરીની મૂછ પણ ઉડી ગઈ. P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust