________________ સતી મલયસુંદરી પર એવામાં પ્રતિહારે આવી નિવેદન કર્યું. “કેઈ બાઈ આપને મળવા માંગે છે. એનું નાક કપાયેલું છે. નાકકટી છે સાહેબ !" કુમારે હસીને કહ્યું “આવવા દે” કુમારે મલયસુંદરીને કહ્યું. “તું જરા જવનિકામાં બેસ જેથી એ નાક કટી તને જોઈને શરમાય નહિ.” મલયસુંદરી પણ હસતી હસતી પડદામાં બેઠી. ત્યાં તે સ્ત્રી આવીને ઉભી રહી. કુમારે પ્રતિહાર પાસે તેને બેસવા આસન અપાવ્યું. તે બેઠી. એટલે કુમારે પૂછ્યું. “કેમ બાઈ! તમે કેણ છે? કયાંથી આવે છે? આપનું શું શુભ નામ છે?” , તે બોલી. “કુમાર! હું ચંદ્રાવતી નગરીના રાજા વીરધવલની રાણી કનકવતી છું. એકદા વિના વાંકે રાજા મારા પર કે. અને રીસમાં ને રીસમાં નગર તજી ચાલી નીકળી. રસ્તામાં મને એક પરદેશી યુવાન મળ્યું. તેણે મને ગોળા નદિના કિનારે મંદિરમાં મળવાનો સંકેત કર્યો. હું તે રાત્રીએ તેને મળવા ગઈ. ત્યાં મને તે ધૂર્ત કહે હમણું ચેરનો અહીં ઉપદ્રવ છે. તારી પાસે કંઈ ઘરેણાં ગાંઠ હોય તે લાવ હું સાચવું. મેં તેને મારા ઘરેણાં બધાં આપ્યાં. તેણે એક હાર અને કંચ કાઢી લઈ બાકીના ઘરેણું મને સેપ્યા અને ત્યાં એક પેટીમાં સંતાઈ જવા કહ્યું. હું તેમાં સંતાઈ ગઈ અને તેણે પિટીને તાળું મારી તે ધૂને બીજા તેના સાગ્રીતની મદદથી પેટી નદિમાં પધરાવી દીધી. - “તે તમારે ને એ યુવાનને કંઈ વેર હશે એથી નદિમાં તે પિટી પધરાવી હશે” કુમારે ઠાવકુ મેં રાખી પૂછ્યું. “ના ના કુમારેન્દ્ર! હું તે યુવાનને ઓળખતી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust