________________ એ સદન કરનાર કેશુ? પણ મલયકેતુએ કહ્યું “પિતાજી અને માતાજી તમારા વિરહે અને તમારા અચાનક ચાલી જવાથી દુઃખ સાગરમાં નિમગ્ન બન્યા છે. તેથી વહેલી તકે ત્યાં પહોંચવું જરૂરી છે” બપોરે મલયકેતુ વિદાય થતાં મલયસુંદરીની આંખમાં આંસુ આવી ગયા. મલયકેતુએ બેનને શીખ આપી અને શાંત કરી. અને દરેકની રજા લઈ તે ચંદ્રાવતી આવ્યું. અને માતાપિતાને સર્વ સમાચાર આપી આનંદિત કર્યા. અને દરેકના નેહપૂર્વકના સંદેશા જણાવ્યા. આ બાજુ મહાબલ પણ રાજ્યકાર્યમાં ગુંથાયે. એને પ્રેમાળ પત્ની મળી હતી-માતા પિતાની છત્રછાયા હતી પછી શું દુઃખ રહે? જગતમાં વડીલની છત્રછાયા જેને છે અને સંસાર રથને ભાગીદાર સમજુ અને પ્રેમાળ છે તેના જે ભાગ્યશાળી કેણે? મહાબેલ અને મલયસુંદરીના દિવસે આનંદમાં પસાર થવા લાગ્યા. એકદા અને જણાં મહેલના ઝરૂખે બેઠા હતાં ત્યાં નીચે રાજમાર્ગ પર પસાર થતી નાક કાપેલી એક સ્ત્રી મહાબલે જોઈ. મહાબલે કહ્યું, “પ્રિયે! જે પેલી નાક કાપેલી સ્ત્રી દેખાય છે તે જ વનમાં રૂદન કરતી હતી. તેનો શબ્દ સાંભળી હું ત્યાં ગયેલ” મલયસુંદરી ક્ષણવાર તેને જોઈ રહી. પછી વિમય પામી બોલી ઉઠી, “અહો ! સ્વામીનાથ ! આ તે કનકાવતી છે. જેને આપણે પિટીમાં મુકી ગોળાનદિમાં વહેતી મુકી હતી તે આ છે.” અરે પ્રિય! જે! એ અહીં જ આવતી લાગે છે. લેહબૂર ચોરને ખજાને એણે મને બતાવવાને કહ્યો હતે. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust