________________ 28 સતી મલયસુંદરી નસીબ સરપાળ! લક્ષ્મી જેવી પુત્રવધૂ પર આવે તે ગજબ કર્યો?” મહાબલે કહ્યું. “પિતાજી! એ વાત ભૂલી જાઓ ! એમાં આપને દોષ ન હતે. અજ્ઞાનતાને જ દેષ ગણાય” રાજા સુરપાલ સિનગ્ધ દૃષ્ટિથી મલયસંદરી પ્રતિ જોઈ રહ્યા કુમારે ઈશારે કરવાથી મલયસુંદરી તુરતજ સાસુ સસરાના પગમાં પડી. અને આશીર્વાદ માંગવા લાગી. તેઓએ પણ પ્રસન્ન થઈ કહ્યું. “પુત્રવધૂ! તમે તે મેટા મનના છો." અમારે અપરાધ ભૂલી જજે. અને અખંડ સૌભાગ્યવતી રહે. રાણી પદ્માવતી પુત્રવધુને ઉડાડી પિતાના ઉસંગમાં બેસાડી વહાલથી કહેવા લાગી “બેટા! તેં એ સમયે કેમ બરાબર અમને ઓળખાણ ન આપી? અરે હું ભૂલી. એ સમય છે એ હતો સાચી વાત મનાય નહિ. કયાં ચંદ્રાવતી અને 5 પ્રતિષ્ઠાનપુર?” અને તરત તેમણે નવાં નવાં વસ્ત્રો અલંકાર મંગાવી મલયસુંદરીને ભેટ આપી, તેનું મસ્તક "પાથ લાગ્યા. મલયસુંદરી પણ માતાના સ્નેહમાં સ્નાન કરતી પુલકિ ભાલા સાસુમા! મને પ્રથમ પણ આપના જે શીતલ વિસામો મળ્યા અને મારે આનંદ-સ્નેહ તમે પ્રતિ 1 જે જ થઈ ગયે હતે. ખરેખર આવાં પ્રેમ વત્સલ સે શીતલ છાયા પામી હું ધન્ય બની છું.” - રાણી પદ્માવતી પણ આવી રૂપ ગુણ અને શીલથી સભર પુત્રવધૂ પામી ગૌરવાન્વિત થઈ બેલી “બેટા ! અજ્ઞાનતાથી તને જે દુઃખ અમે આપ્યું તે મનમાં ન લાવીને ગુણશાળી કુલબાળાઓની આ રીતી જ હોય છે. અમે પુણ્ય જાગૃત છે કે તને કંઈ વધે ન આવ્યે-અને ભા” અમારે શુભ છે કે મહાબલ પણ તારા જેવી કન્યા P.P. Ac. Gunratnasunum. Gun Aaradhak Trust નહિ તો પ્રતિ જનની ના જેવી કન્યા પામી