________________ વ્યંતરની સહાય 75. એ પાછા આવશે, એમ ધારીને તે સાથે ન ગઈ. ઘણો સમય ગયો પણ કુમાર પાછો ન આવ્યો ત્યારે એના હૃદયમાં ફળ. પડી. શું થયું હશે ? વારંવાર તે ચારે બાજુ જેતી પાછી ફરતી આવવાના ભણકારા સાંભળતી મહામુશ્કેલી એ સમય પસાર કરવા લાગી. અને પ્રાતઃકાળને સૂર્યોદય થયે. નકકી એ માર્ગ ભૂલી ગયા હશે. નગરમાં જ ગયા હશે. લાવ હું પણ. નગરમાં જાઉં, આમ વિચારી તે નગર પ્રતિ ચાલી. પતિને વિયેગ ESE 353 34 35 335 3335 33333 18 મલયસુંદરી ડીવારમાં પૃથ્વીસ્થાનપુર નગરના મુખ્ય દ્વારે આવીને જ્યાં દ્વારમાં પ્રવેશ કરે છે ત્યાં તે નગરના કોટવાલની દષ્ટિ તેના પર પડી. અજાણી, રૂપવાન અને એકાકી વ્યક્તિ જોઈ એણે પૂછયું, “એ યુવાન ! તું કેણ છે? કયા શહેરમાંથી આવ્યો છે? તારું નામ શું ?" મલયસુંદરીએ કંઈ જવાબ આપ્યો. તે પતિના વિયોગમાં બેબાકળી થઈ ગઈ હતી. એની વિકળતા જોઈ કેટવાલને વહેમ પડ્યો. એના વસ્ત્ર વિગેરે તપાસ્યા–તો મહાબલકુમારના સુવર્ણકુંડલ અને સાફે મળી આવ્યાં. કેટવાલ વિચારમાં પડે. કુમાર સાહેબનાં વસ્ત્રો અને કુંડલ આની પાસે કયાંથી? નક્કી આ કેઈ ચોર લાગે છે. તે યુવાનને પકડી રાજા પાસે લાવ્યો અને બધી વિગત જણાવી. રાજાએ આ યુવાનને P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust